________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧) પ્રભસૂરિને કહ્યું કે-મૂર્તિની પ્રતિષ્ઠા માટે વિધિકરવા માટે આપના ગુરૂભાઈ મુનિચંદ્રસૂરિને આજ્ઞા આ.શ્રીધર શ્રાવકની એવી માગણથી ચંદ્રપ્રભસૂરિને ઇર્ષ્યા આવી અને તેથી તેણે તે શ્રાવકને કહ્યું કેપ્રતિષ્ઠાદિક કાર્યોમાં સાધુએ ભાગ ન લેવું જોઈએ. માટે શ્રાવક મારફતે પ્રતિષ્ઠા કરવી. ત્યારબાદ વિ. સં. ૧૧૫૯ માં એક દિવસ ચંદ્રપ્રભસૂરિએ કહ્યું કે આજ રાત્રિએ પદ્માવતીદેવીએ મને સ્વપનામાં આવી કહ્યું છે કે–તમારે તમારા શિષ્યોને કહેવું કે શ્રાવકે પ્રતિષ્ઠા કરાવવી તથા પૂર્ણિમાની પાખી કરવી. એવી રીતે પુનમીયાગચ્છની ઉત્પત્તિ સં. ૧૧૫૯ માં થઈ. પુનમીયાગચ્છના આચાર્યું ક્ષેત્રસમાસની સંસ્કૃત ટીકાની પ્રશસ્તિમાં કહ્યું છે કેदुवादिद्विरदांकुशः समयविश्रेणिशिरोमण्डनम् । श्रीचन्द्रमभमूरिराट्स भगवान् माचीकशत् पूर्णिमाम्।। तस्माज्जैनवचोऽमृतं भृशमपुः श्रीधर्मघोषादयः। श्रीभद्रेश्वरमारतस्त्वचलकत् शाखा द्वितीया प्रथाम् ।।
For Private and Personal Use Only