________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
નસૂરિ નામ હતુ. તે વિ. સ. ૧૦૭૩ માં વિદ્યમાન હતા. તેમણે સ્વરચિત નવપદ પ્રકરણુપર પાતે ટીકા રચેલી છે.
ઉકેશગચ્છમાં દેવગુપ્તસૂરિના શિષ્ય સિદ્ધસુરિ થયા. તેમણે વિ.સં. ૧૧૯૨ માં બૃક્ષેત્રસમાસવૃત્તિ ગ્રન્થ રચ્યા છે.
પુનમીયાગ છે—શ્રીચંદ્રપ્રભસૂરિએ સવત્ ૧૧૪૯માં પુનમીયાગચ્છની સ્થાપના કરી છે. (જૈનધમ પ્રાચીન ઇતિહાસ ભાગ ૧. પત્ર ૬૮ ) માં એ પ્રમાણે ચંદ્રપ્રભસૂરિથી પુનમીયાગચ્છની સ્થાપના થઇ એમ જણાવ્યુ છે.
જૈનધર્મ પ્રાચીન ઇતિહાસ. ભાગ. ૨ મીજાના સત્તરમા પાને નીચે પ્રમાણે ઉત્પત્તિ જણાવી છે.
ચંદ્રપ્રભસૂરિ, મુનિચંદ્રસૂરિ, માનદેવસૂરિ અને શાં તિસૂરિ એ ચાર ગુરૂભાઇ હતા. વિક્રમ સ. ૧૧૪૯ માં એક શ્રીધર નામના શ્રાવકને અત્યંત ધનવ્યયે એક જિનમૂર્તિ એસાડવાની ઇચ્છા થઇ, તેથી તેણે વડા ચદ્ર
For Private and Personal Use Only