________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
( ૮૮ ) દીક્ષા લેતી વખતે મહાવીર પ્રભુની મોટાભાઈ
નંદિવર્ધનને શિખામણુ.
સનેહસંત એ ગિરિ સેવા, એ રાગ. સુણે નંદિવર્ધન અધુ, કરૂણું આદિ ગુણગણ સિધુ, મારે છૂટો દુનિયા સંબંધ, શિખામણું ચિત્તમાં તમે ધરશે. વાધિકારે રાજ્યને કરશે.
શિખામણ ૧ વર્ષીદાન યથા ક૯૫ દીધાં, દાનથી ત્યાગ સંયમ સિદ્ધયાં. . ઉપકારે દીધાને લીધાં.
શિખામણું. ૨ ઉપકારનાં કામે કરજે, ધર્મમાર્ગમાં નિત્ય સંચરશે; પાપ માર્ગમાં પગલું ન ભરશે.
શિખામણ. ૩ ક્ષાત્રધર્મ ન ચૂકશે કયારે, સાધુ દુઃખીની ચઢશે હારે, . સત્ય ચૂકે તે જગમાં હારે.
શિખામણ, ૪ ન્યાય આપ સર્વને સાચે, પક્ષપાતને દેઈ તમારો; દેહ ઇન્દ્રિય સુખમાં ન રા.
શિખામણ. ૫ આતમ સમ જગને ગણશે, દુષ્ટ કોધાદિકને હણશે; રૂડા અનુભવ પાઠ ભણશે. આ
શિખામણું. ૧ ૬ શુભાચારથી દેશ સુધારે, સત્ય નીતિથી ધમાં વધારે જૈનધર્મને જગમાં પ્રચાર.
શિખામણું. હું ધચ્ચે યુદ્ધથી પાછા ન ફરવું, સત્ય કાર્યમાં ક્યારે ન ડરવું; ન્યાય સત્યમાં પગલું ભરવું.
શિખામણ ૮ ઉચ નીચને રાખે ન ભેદ, મુંઝી કેને આપે ન બે રાખે સિદ્ધ થવાની ઉમેદ.
શિખામણ ૯ બનશે નહીં તે પ્રમાદી, કરશે શુદ્ધાતમ યાદી. કદિ થાશે ન ખોટા વિવાદી.
શિખામણું. ૦
For Private And Personal Use Only