________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવિકાવ્રત શકિતએ પાળે, જૈનધર્મમાં વિશ્વને વાળે; મેહનું જોર પ્રગટયું ખાળે.
યશોદા. ૯ ગુણ કર્મથી શેભે સારી, ટાપટીપ ન બાહ્ય લગારી; ગાવે ઈન્દ્રાણુ ગુણુભારી.
યશોદા, ૧૦ ઋદ્ધિ ગાર ગર્વ ન કરતી, આત્મપેઠે જીવે અનુસરતી, જગ તારે ને પિતે તરતી.
યશરા. ૧૧ વીર જાપને જપતી પ્રેમે, રહેતી સર્વ જીપર રહેમે; શેભે પતિવ્રતા ગુણ નેમે.
યશોદા. ૧૨ સર્વ ભારતમાં વખણાઈ, વીર ભકિતથી શેભા પાઈ; લેકે પ્રેમે રહ્યા ગુણ ગાઈ.
યશદા. ૧૩ સાધુ સંતને આપે દાન, પ્રભુ વીરની સમજે સાન; દિલમાં વીર છે ભગવાન
' યશોદા. ૧૪ બાળ પિષે રહે નહીં રે, કામ ક્રોધાદિ દે છે, રહી વીરપ્રભુના ભરોસે.
યશોદા. ૧૫ અતિથિને કરે સત્કાર, દાન દેવામાં બહુ દાતાર; આત્મ જ્યોતથી શેભે અપાર.
યશદા. ૧૬ મીઠી વાણું વિચારે સા, રહ્યા દુર્ગુણ દૂર નઠારા; પ્રભુસંગ સફલ અવતારા. પ્રભુમાં નિજ આત્માને જાતિ, નામ દેહાધ્યાસને ખેતી; જેની ઝળકે ઝળહળ જ્યોતિ.
યશોદા. ૧૮ વીર પત્નીને પ્રેમે ગાતાં, ભકત લોકનાં પાતિક જાતાં, ઈયાં કામે વેગે થાતાં.
યશોદા. ૧૯ ક્ષત્રિયાણું બની ગુણશાલી, અંતરાતમ ગુણ રઢિયાલી; પરમાતમ દૃષ્ટિવાળી.
યશોદા. ૨૦ યશોદા જેવી જગમાં ન નારી, મહાવીર હૃદયમાં પ્યારી; બુદ્ધિસાગર જગ જયકારી.
યશોદા. ૨૧
T ચોદા. ૧૭
For Private And Personal Use Only