________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૫) કરે ધમ્ય પ્રવૃત્તિ સુદાવે, સત્ય તત્ત્વને પ્રેમે સુણાવે; દયા લાવીને જગ સમજાવે.
મહાવીર. ૧૨ દયા સંયમને ઉપકાર, સત્યજ્ઞાન જણાવે સાર; ધન્ય વીરપ્રભુ અતાર.
મહાવીર. ૧૩ ગ્ર ભારતના મહ ભાગ્ય, વીર સમજાવે છે ત્યાગ બલિ બર +- વૈરા.
મહાવીર. ૧૪
( ૮૭ ) પ્રભુ વીર પત્ની યશોદા દેવીની ગૃહસ્થદશા.
સહી સંત એ ગિરિ સેવો. એ રાગ, પ્રભુપત્ની યશોદા રૂપાળી, સતીમાં શિરોમણી સારી; કમંગિની બહુ પ્રેમવાળી, ચશોદા દેવીની બલીહારી. ૧ સાસુ સસરાની આજ્ઞાકારી, કરે ભકિતએ વિનય અપારી; સહુ કુટુંબની રખવાળી.
યદા. ૨ વૃદ્ધ ગુરૂજન પાયે પડતી, કામ કરતાં ન થાકે રડતી; નિશદિન ગુણ શ્રેણી ચડત.
યશદા. ૩ સત્ય બોલે દયાગુણ પાળે, દોષ ને જન ગુણ ભાળે; સત્ય આનંદ જીવન ગાળે.
યશોદા. ૪ પ્રભુ મહાવીર ધ ગ્રહંતી, નિરાસક્તિએ કર્મ કરંતી; અધ્યાતમ દષ્ટિ વહેતી.
યશદા. ૫ નિજ સખીને શિક્ષણ આપે, નિજ સરખા ગુણએ વ્યાપે; દુખી જીવનાં દુખડાં કાપે.
યાદા. ૬ પશુ પંખી ને બાળ સંભાળે, કરી પિષણ પ્રેમથી પાળે, સર્વ ગુણથી ભારત અજવાળે.
યશોદા, મહાવીરની આજ્ઞાએ રહેતી, સમભાવે શુભાશુભ સહેતી; સારી શિક્ષાઓ લોકને કહેતી.
યશદા. ૮
For Private And Personal Use Only