________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ( ૮ )
શ્રી વીરપ્રભુની ગૃહસ્થદશા. સનેહીસ ́ત એ ગિરિ સેવા એ રાગ.
પ્રભુ મહાવીર જિન ઘરબારી, થયા કમૅ પરમ ઉપકારી; નિલે પપણે અવતારી, મહાવીર દેવની ગતિ ન્યારી, રાગ દ્વેષ ન વિષયમાંહી, પ્રતિમદ્ધપણું નહીં ક્યાંહી; રહ્યા આતમમાં લય લાઈ. લાકને જ્ઞાનયોગ શિખાવે, ભક્તિભાવના મેધ સુણાવે; માહમાયાનાં દુઃખ હઠાવે.
મહાવીર.
મહાવીર.
મહાવીર.
આપે કુટુબને સત્યજ્ઞાન, જેથી નાસે મિથ્યા અભિમાન; આપે અતિથિને સત્યજ્ઞાન, સ્વાધિકારે કર્યાં કર'તા, દુઃખી લેાકનાં દુઃખ હરતા; ભત લેાકામાં ભકિત ભરતા.
મહાવીર,
દયા દાનના દે ઉપદેશ, ટાળે લેાકેાના રોગને દ્વેષ; ટાળે મિત્રાના સહુ કલેશ,
મહાવીર.
લેાકને શિખવે સત્ય ત્યાગ, શિખવે ધમિપર રાગ; શિખવે ઉત્તમ વૈરાગ્ય,
મહાવીર.
ટાળે રાગી જનાના રાગ, ટાળે દુખ઼ુદ્ધિ દુઃખ લાગ; સમજાવે ઉત્તમ યાગ.
For Private And Personal Use Only
રાજા રકમાં આતમ સરખા, સમજાવે અનુભવે પરખ્યા; સમજી લાકે બહુ હરખ્યા.
૧
સેવા ધર્મ કરે ને કરાવે, જગને આદર્શ શિખાવે; ગુપ્ત જ્ઞાનના યોગ ભણાવે. વીર વાણીમાં વેદ સમાચા, સર્વ વેદોએ વીરને ગાયા; અન્ય વીરપ્રભુ મન કાયા,
૨
3
મહાવીર. .
૫
મહાવીર. ૯
મહાવીર. ૧૦
મહાવીર. ૧૧