________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( 23 )
નદિવન ખેંલે સાંભળ વીર જો, માતા પિતા મરણે નહિ રહેતી ધીર જો; દાઝ્યા ઉપર ડામ સમુ લાગે શ્યુ જો. તુજ વણુ ઘરમાં મુજથી નહીં હેવાય જો, મોટાનુ મેલ્યું માનેા લઘુ રાય જો; એક પલક પણ તુજવણુ ચેન નહીં પડે જો. વીર કહે જગ જીવાના ઉદ્ધાર ો, કરવા મારા તીર્થ‘કર અવતાર જો; માટે ત્યાગી થાવું મુજને ઝટ ઘટે ો, પ્રથમ કરો મારો પ્રભુજી ઉદ્ધાર જો, તુમ સંગત વણુ સૂનાં છે ઘરમાર જો; મારા આગ્રહથીજ વર્ષે એ ઘરે રહેા જો.
ઘેર રહું. પણ ત્યાગી પેઠે રહેશુ' જો, અચિત્ત લેાજનપાન પ્રસંગે લેશુ` જો; તમ દાક્ષિણ્યે ઘરમાં રહું' છું જાણજો જો. ચ્યાત્મજ્ઞાનથી દુનિયાના ઉદ્ધાર ો, કરવાને તીર્થંકરને અધિકાર જો; જૈનધમ ફેલાવા કરવા અવતર્યાં જે. અહેન્ તીર્થંકર જગના ઉદ્ધાર જો. કરતા ખીજાને નહિ ત્યાં અધિકાર જે; કેવલજ્ઞાની થઇને જગને મેધવુ ો. ન’દિવન સુણી પ્રભુનાં વચન જો, અંતર આતમમાંહી થયા પ્રસન્ન જો; ધન્ય ધન્ય મહાવીર પ્રભુ તુજને સદા જો. વિશ્ર્વ અડધુ મહાવીર પ્રભુના સંગ જો, પામી નવિન થયા અલગ જો; બુદ્ધિસાગર વીર પ્રભુ બધુ ભલાજો.
For Private And Personal Use Only
૫
૧૦
૧૧
૧૨
૧૩