________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
મનને વશ સહુ દુનિયા લખી, આતમવશ સહુ સુખી, આત્મ દ્રષ્ટિથી સહુને શાંતિ, જડમમતાથી દુઃખી. અમર. ૯ માટે બંધુ શેક ત્યજી દે, રહેશે આતમભાવે; દેહને જડભાવે સમજી લે, આતમ આમ સ્વભાવે. અમર ૧૦ વીરપ્રભુ વચને પ્રતિબુધ્યા, નંદિવર્ધન ભાઈ, કુટુંબમાંહી શેક રો નહીં, જ્ઞાનતણ એ વડાઈ. અમર. ૧૧ વીરપ્રભુ જેના છે ભાઈ, તેને જાણે સગાઈ, બુદ્ધિસાગર સત્ય જ્ઞાનથી, મેહ ટળે દુઃખદાઈ. અમર. ૧૨
( ૮૫ ) મહાવીર પ્રભુને માત પિતાના મરણ પછી બે વર્ષ સુધી
ઘરમાં રહેવા નંદિવર્ધનનો આગ્રહ-સંવાદ. શ્રી સ્કૂલિભદ્ર મુનિવર ગણમાં શિરદાર જે. એ રાગ
નંદિવર્ધન કહેતા સાંભળ વીર જે, મુજ આતમ છે તુજ સહાયે ધીરજે; માતા પિતા મૃત્યુનું દુઃખ ન સ જતું જે. માત પિતાનો કર્મે થયે વિગ જે, તે પણ સુખિયે તુજ પામી સંયોગ જે, હાલ ન દીક્ષા લેવી માન મુજ કચ્યું છે. વીર પ્રભુજી બેલે સાંભળ ભાઈ જે, દુનિયામાં મનમાની જૂઠ સગાઈ જે; દેહ વિનાશી સહુનાં અંતે જાણ જે. આયુ ખૂટે લેવે પરભવ સાથ જે, કાય ચંચલ રહે ન કેને હાથ જો; માટે દીક્ષા લેવા અનુમતિ આપશે જે.
For Private And Personal Use Only