________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) ધન્ય ત્રિશલા માતાના જાયા, હેડેહાડે લાગી તુજ માયા; સાકાર નિરાકાર સમજાયા.
મન્યા. ૧૨ જૈનધર્મ પ્રચાર જગ ધીરા થાઓ ભકતોની વહારે વીરા; બુદ્ધિસાગર આતમ ગંભીરા.
મળ્યા. ૧૩
( ૮ ) માતપિતાના મરણથી શોકાતુર બનેલ નંદિવર્ધન વગેરેને
શ્રી મહાવીર પ્રભુએ આપેલ ઉપદેશ. ભવી તમે વંદરે સૂરીશ્વર ગછરાયા, એ રાગ મતિ શ્રત અવધિજ્ઞાની મહાવીર, નિજભાઈને સમજાવે; નંદિવર્ધન શોક ત્યજી દે, ગયાં ન પાછાં આવે; અમર છે આતમરે કાયા પ્રગટે ને વિણસે. માત પિતાજી સ્વર્ગને પામ્યાં, શિવપુર અંતે જાશે; કેને શેક કરો મુજ બાંધવ, સત્ય વિવેકે છે પાસે. અમર. ૨ મનવાણી કાયાથી જૂદે; આતમ નિત્ય સદાય; આતમ દેહ ધરેને મૂકે, કર્મવડે ભવમાંહ્ય. અમ૨. ૩ કાયા સાથે રહે નહીં જ્યારે, તેને શેક છે? કરો આતમ દેવપણે જઈ ઉપ, અંતર નિશ્ચય ધરે. અમર. ૪ નંદિવર્ધન ભાઈ સમજે, હથકી ન મુંઝાશે; અનંત જી સાથે સગપણ, રેયે પાર ન પાશે. અમર. ૫ આત્મબુદ્ધિ આતમમાં કરીને, દેહ બુદ્ધિ ભ્રમ છડે; મનથી વરવું ને અવતરવું, આતમમાં રઢ મનડે. અમાર. ૬ મનતાબે રહિયા તે મરિયા, આતમ ભાવે જીવ્યા; યુગલ વસ્તુમાં નિલેપી, જ્ઞાનીજન મરજીવા. અમર. ૭ પુદ્ગલને પુદ્ગલનું મળવું, પુદ્ગલ મમતા માયા; આતમમાં આતમનું રહેવું, જ્ઞાની અમને પાયા. અમર. ૮
For Private And Personal Use Only