________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ )
જેહ માગે તે આત્મ ન કહેવાતા, માગે માગણુ ભેદપણું પાતે.
સગપણુ.
તવ જ્યોતમાં પ્રેમથકી મળીયે, હું તેા હેતે જાતે ઝળહળિયેા.
સગપણ. વીર વીર જપતાં જગ તરતુ, મન ચિતળ્યું કારજ સહુ સરતુ. સગપણું. વીર વિના નહીં જગમાં કાઇ, જોયું આતમ અનુભવથી જોઈ.
સગપણ.
બહુ રીઝું. સગપણ.
સહાશેા,
સગપણ.
કરૂ' ચિંતવું ને જે જે ખેલું, વીર સેવા આતમથી તેલું. થયું થાય છે ને જે જે થાશે,
સગપણું.
હિતમાટે સમયુ' ને સમજાશે.
સગપણું.
મનમાં નહીં વીર વિના ખીતું, મહાવીર જાપથી મુજ પ્રવૃત્તિ તવ પૂજા થાશેા, મુજ ચિતન સેવા
.
વર્યાં વીર પ્રભુ સાચા વ્હાલે, જેહ ભિન્ન થતા નહીં કે કાલે. દિલમાં ઝળહળ ન્યાતે મ્હાલે, ન્યાતિ ન્યાતે મળી જગ અજવાળે. ૧૦ નાત જાત હે તુજ માટે ત્યાગી, થયે સ્વાર્પણુ કરી ત્હારા રાગી.
સગપણ.
બુદ્ધિસાગર ઘટ આતમરામી, પરમેશ્વર વિભુ અન્તર્યામી.
સગપણુ, ૧૧
For Private And Personal Use Only