________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
નામ રૂપના નહીં અધ્યાસ, વીરતા તે સાચા દાસ; માયામાંહી નહિ મુંઝાય, વીર ભક્ત સાચા તે થાય, વીર પ્રભુના ભકતા વીર, થાતા નિશ્ચય રાખી ધીર; બુદ્ધિસાગર મહાીર ભકત, વીર વીરજાપે છે રકત.
સગપણ.
સહુ વાતે સહાયક છે। દેવા, હૅને વ્હાલી તમારી ગુણુ સેવા.
( ૮૨ )
મહાવીર પ્રભુનું સગપણ. ચાલા સખી સિદ્ધાચળ જઇએ. એ રાગ
સગપણુ મહાવીરનું સાચું, ખાકી જગતમાં સહું કાચું સગપણુ, પ્રભુ મહાવીર ધણી મારા, મનવાણી કાયાથી નિર્ધાર્યાં. સગપણુ, જૈનધમ મહાગંગ પ્રગટાવી, દુનિયાને જ્ઞાને સમજાવી. સગપણ. હૂંનિયામાં વીર પ્રભુ દીઠા, મ્હને લાગ્યા હૃદયમાં બહુ મીઠા.
સગપણ. પ્રભુ મહાવીર છે મારી આંખેા, ત્રિશલાનંદન મારી પાંખેા. સગપણુ
મારા આત્મતણા છે. વનમાલી, પ્રીત ખાંધી ન છૂટા ગુણુશાલી. સગપણું.
3
તન ધન મન સહું તુજપર વાયું, ત્હારૂં' તેજ હૃદયમાં મ્હે ભાળ્યુ.
સગપણ.
મ્હારી બ્હાર કરેછે અણુધારી, જાઉં પૂર્ણ તમારી બલિહારી.
સગપણ.
હું તે માશુ' ન માગણુની પેઠે, હું તે રીતું ન પુદ્ગલની એઠે.
સગપ
૧૨
For Private And Personal Use Only
૧૩
૧