________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
મન.
૯
મન. ૧૦
જગજીવન સ્વામી, મન્યા એક વિશ્રામી; ઈચ્છું પ્રીઠું ન બીજુ, અનંતા છે નામી. હાથા તમારે રે, વર્યા મેં નિર્ધારી; તવધર્મ સ્વીકારે, નિશ્ચય નિર્ધારી. ધાતાધાત રંગાણી, મહાવીર તુજ પ્રેમ, દેહભાન ન રહેતુંરે, રહયે એક તુજ નેમે. નહીં પુગલ ઈચ્છારે, હૃદય મુજ તું વસિયે; પૂર્ણ શુદ્ધોપચેગીરે, કે નિરખી ઉલસિયે. હવે રહિયે ન ભેદરે, અભેદે રહો પ્રેમે; ભવમુકિતમાં સમતારે, સદા આતમ ક્ષેમે. તમવણ નહીં બીજુ રે, દૃષ્ટિથી દેખાતું; પરબ્રહા પરાતમ, પ્રભુરૂપ પરખાતું હવે ઉઘાડું બેલુરે, રહ્યું નહીં કે છાનું; પૂર્ણપ્રેમથી પરખ્યારે, પડયું તુજથી પાનું. વીરવીર જપંતરે, રહ્યા તુજ ગુણ ગાતો; માગવાનું ન રહિયું રે, સગે તુજથી નાતે. મન દેહના ફેરારે, નથી તુજમાં ભળતાં; નથી ભયને આસકિત રે, મહાવીરથી મળતાં એક અનેક રૂપેરે, ચિદાનંદ છે પ્યારા, બુદ્ધિસાગર બળિયારે, આનન્દ આધારા.
મન. ૧૧
મન. ૧૨
મન. ૧૩
મન. ૧૪
મન, ૧૫
For Private And Personal Use Only