________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ ) તમે દેશ નગરકૂળ અજવાળ્યું, ગણીને સજમ મનમાં વહાલું; તમે મન ભવસાગર તારૂ.
એ મુનિવરજી. ૭ જનશાશનની સેવા કરજે, બહુ ભવ્ય જીને ઉદ્વરજે ભવસાગરને વેગે તરજો.
એ મુનિવરજી. ૮ સહુ સંઘ કહે ઉત્તમ થાજે, પગલે પગલે મંગલ પાજે; ગભર થઈ ધરજે ગુણ માઝો. એ મુનિવર જી. ૯ ગુરૂ આશીવાદે શુભ ફલજે, દિન દિન સારી વેળા વળજે, સત્સંગી મેળા બહુ મળજે.
મુનિવરજી. ૧૦ ગુરૂકુળવાસી થઇ શુભ આશી, ગુરૂની લેજે થઇ વિશ્વાસી, બુદ્ધિસાગર ગુરૂપદવાસી. જ એ મુનિવર. ૧૧
( ૮૦ ) મહાવીર પ્રભુને આશ્રય. મન મંદિરે આરે, કહું એક વાતલડી. એ રાગ. મન મંદિર વસિયારે, મહાવીર જયકારી. વર્ધમાન જિનેશ્વરરે, સદા મુજ ઉપકારી. સર્વદર્શન શેધ્યારે, ભયે જગ બહુ ઠામે; મહાવીર મíતાંરે, કરી બેઠો હામે. દેવદેવીઓ દીઠા રે, નહીં કે વીર લે. મનમસ્ત બછું રે, પ્રભુઅમૃત બેલે. દુનિયાની ન પરવારે, નથી વધુની મમતા; મહાવીરના શરણેરે, હૃદય પ્રગટી સમતા. મ્હારા મનમાં તનમાં રે, મહાવીર જિનભરિયા બાહા આન્તર તેરે, મહાવીર છે દરિયા.
For Private And Personal Use Only