________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર. ૧૨
(૭૪) કરે મિત્રોને ગુણધામ, પૂરા ન્યાયી રે, નિજ ભકતના ભગવાન, પૂર્ણ સહાયી છે. જૈનધર્મને પૂર્ણ પ્રકાશ, વિશ્વમાં કરવા રે, અજ્ઞાનને મેહવિકાર, દુઃખડાં હરવા . પ્રગટયો પૂરણુ અવતાર, વીરને સાચે રે; ગૃહાવાસ બ ગુણકાર, પ્રભુ ગુણ રાચે રે. જલપંકજ પેઠે ભેગ-માં, વીર યોગી રે; બુદ્ધિસાગર શ્રી મહાવીર, ભાવ સંયેગી રે.
મહાવીર. ૧૩
મહાવીર. ૧૪
મહાવીર. ૧૫
( ૭૯ ) સાધુ દીક્ષાની ગુહલી.
અલી સાહેલી. એ રાગ, એ મુનિવરજી સંજમ દીક્ષા લઈને શિવપુર હાલ જે, સિંહ કેશરીયા થઈને મેહ વિદારી આતમ તાર જે; ગુરૂઆણામાં રહી સંચર, ચંચળ મન વશમાં કરે છે, સમતા રાખી દુઃખડાં હરજે.
એ મુનિવરજી. ૧ વિષયે સહુ ઝેરસમા ગણજે, પ્રકટતે કામ અરિ હણુજે; ગુરૂ વિનયે આગમ સિા ભણજો. એ મુનિવર. ૨ સંજમ છે જગમાં સુખકારી, ધરી પંચમહાવ્રત ગુણકારી; તજી દુખકારી દુનિયાદારી.
એ મુનિવરજી. ૩ ઉપસર્ગ પરિષહ સહુ સહેજે, આતમ ગુણમાં રમતા રહેજે, જ્ઞાની થઈ સિદ્ધાંતો કહેજો.
એ મુનિવરજી. ૪ ઉપકારી છે કૂળ અજવાળી, આતમ ગુણમાં મનડુંવાળી. પ્રખ્યાત થજે જગ ગુણશાળી.
એ મુનિવરજી. ૫ ગુરૂધર્મ દીપા વૈરાગી, મહાવીર પ્રભુ પિઠ ત્યાગી; બને ગાતમ પેઠે ભાગી.
એ મુનિવરજી. ૬
For Private And Personal Use Only