________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૭)
( ૭૮ ) પ્રભુ મહાવીરને ગૃહવાસઆવે આવે યશદાના કંત, એ રાગ,
મહાવીર. ૧
મહાવીર. ૨
મહાવીર. ૩
મહાવીર. ૪
મહાવીર. ૫
મહાવીર ગૃહસ્થાવાસ, ગુણથી ભરેલે રે, ત્રણ્યજ્ઞાની આતમરાય, સમતા ઠરેલે રે. દયા દાન સહનતા શીલ, વૈરાગ્ય પૂરે રે, જેને નિશ્ચય પૂરણું ત્યાગ, તપ ગુણ શૂરે રે. માતા પિતાને વિનય અપાર, હર્ષ અપાર રે, ભાઈ સાથે જ્ઞાનની ગેઝી, શુભ આચાર રે. દુઃખી યાચકજનને દાન, નિત્ય અપાતું રે, જેની શુભ વાતમાં વર્ગ, રૂડું સુહાતું રે. કુટુંબમાં સંપને સુખ, મૈત્રી ભાવ રે; દાન શીયલ તપને ભાવ, સમતા દાવ જે. બન્યું કુટુંબ સ્વર્ગ સમાન, દુઃખ ન કલેશ રે, વિદ્યા સત્તાને ધનમાન, રૂડા વેષ રે. સેવે ભારત રાજા પુત્ર, વીર પ્રભુને રે, નહીં દુર્ગણ દુષ્ટ કષાય, વીર વિભુને રે. ઉત્તમ વૈરાગ્યને પ્રેમ, શક્તિ અનતી રે; શશી સૂરજ કરતા આરતી, ગુણવંતી રે. કરે માત પિતાની સેવ, નિષ્કામ યોગી રે; બહાથી ભેગવતા ભેગ, પણ નહીં ભેગી રે. ટાળે હિંસા ય ખબ, ભારત થાતા રે; ઈન્દ્રાદિક મહાવીર દેવ–ના ગુણ ગાતા રે. પાસે આવેલાં ભવ્યલોકને, શીખ આપે રે; રાગીના ટાળે રેગ, દુઃખને કાપે રે.
મહાવીર.
મહાવીર. ૭
મહાવીર. ૮
મહાવીર. ૯
મહાવીર. ૧૦
મહાવીર. ૧૧
For Private And Personal Use Only