________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ )
દેવદેવીઓ લગ્નમાં આવીયાં, આવ્યા નવગ્રહા દિકપાલ; વરવધૂનાં લેતાં લૂણાં, ગાવે પ્રેમથી મંગલમાલ
પરશે.
દેવતાઇ વાજા' નભ ગડગડે, વાગે છત્રીશ જાતનાં વાઘ, આવ્યા નરપતિ ભારત રાજવી, પ્રગટયા બહુ મંગલ નાદ, પરણે, છ હસ્તમેલાપ બન્નેના થયા, પ્રગઢયા આનન્દ ક્ષ્ાલ;
થયાં અનેક જાતિનાં ઘેટાં, જેનાં જગમાં થાતાં ન તેાલ. પરણું. ૮ લાકાત્તર અનુત્તર સાહે દંપતી, પૂર્ણ વિશુદ્ધ બન્નેના પ્રેમ; રાગ્ય વયે લગન થયાં ધર્મીનાં, જેના મનમાં અન’તી રહેમ પરણું. હુ દાન યાચક લેાકને આપિયાં, અન્ને પક્ષમાં જમણેા થાય; મળે અન્ને આતમ હુ થી, મન્ને અન્તર્ આત્મ સુહાય. પરશે.૧૦ જ્ઞાનન્દન ચારિત્રમય પ્રભુ, યશેાદા ગુણુ ઝલકે જ્યેત; થયા આતમ તન્મય ચેગથી, થયા વિશ્વમાં સઘળે ઉદ્યોત. પરશે.૧૧ વીરમાંહિ ચÀાદા સમાઇને, યશેાદા દિલમાં વીરદેવ; પરણ્યા અવતારો જગધણી, જેની સારે સુરપતિસેવ. પ્રભુ વીરસમા નહીં કેા પતિ, પત્ની યશેાદા જેવી ન નાર; બુદ્ધિસાગર દ્રવ્યને ભાવથી, ધન્ય પતીના અવતાર,
પરણે.૧૨
પરણે.૧૭
( ૭ )
પ્રભુ મહાવીરે માતા પિતાને આપેલા ઉપદેશ
આવે આવે યોાદાના કરત, એ રાગ.
સુજ્ઞા પિતા સિદ્ધાર્થ નરિદ, ત્રિશલા માતારે; જાહી માયાની જઝાળ, મળે નહીં શાતારે. સસારે સાર છે ધર્મ, આતમ રાયારે; ચંચળ પુદ્ગલની બાજી, રહે નહીં કાયારે.
For Private And Personal Use Only
સુશું.
સુષ્ણેા.