________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) મહાવીર વચને બુઝી, ચંડ કેશિયે નાગ; વીર શરણ અંગીકાર્યું, છેડયે દેહને રાગ
વીર વચનથી બુઝીયે. ૧૨ અણસણ કીધું વીરની, સાખે સમતાએ બેશ; . ઉપસર્ગો સહિયા આવિયા, ટાન્યા મનના કલેશ. વિર સમક્ષ નિજાતમા, ભાવી ભાવના બેશ; મૃત્યુ પામી થયે દેવતા, સુખ પાપે હમેશ. વીર ૧૪ દેવકથી આવિયો, પ્રભુ વંદવા કાજ પ્રભુ ભક્તિ કરી દેવતે, પાયે સુખ સામ્રાજ્ય, ધન્ય ધન્ય મહાવીરને, ધન્ય કેશિયે નાગ બુદ્ધિસાગર બંધથી, સાચે પ્રકટે છે ત્યાગ.
( ૬ ) પ્રભુ મહાવીરનાં યશદાદેવી સાથે લગ્ન.
બેની રવિસાગર ગુરૂ વંદીએ. એ રાગ પરણે જગજીવન વીર જીન, દેવી ચાદા સાથે લગન, જેડી બની ન જોતાં જ ગજડે, દેખી વિશ્વ બન્યું છે મગન, પરણે. ૧ બેની કાયા સુવર્ણ જેવી શોભતી, પ્રભુપત્નીનાં ચિત્ત છે એક ગુણકર્મ બન્નેનાં સારીખાં, પ્રગટ બનેમાં વિવેક. પરણે. ૨ ત્રણ જ્ઞાની મહાવીર જગપતિ, ભેગાવલિયાં કર્મના ગ; ગ્રહાશ્રમને માંડે વિવેકથી, છૂટે પ્રારબ્ધના નહીં ભેગ. પરણે. ૩ બને પક્ષમાં ગેરીઓ ગાવતી, પ્રભુ મહાવીરનાં કરે ગાન; સતી યશોદા મનમાં હરખતી, મળ્યા પુણ્ય ભેગે ભગવાન. પરણે. ૪ કાયલગ્ન ને આતમ લગ્નની, ચેરીમાંહિ મંત્ર ભણાય; ભાનું કોટિ તેજે પ્રભુ ઝળહળે, ગાય વેદે જેને મહિમાય. પરણે. ૫
For Private And Personal Use Only