________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
( ૭૫ )
પ્રભુ મહાવીરના રાડઙેશિક સપને ઉપદેશ વૈદ વનમાં વળવલે. એ રાગ.
ભુજ !!! ભુજ ! ચંડ કેશિયા, વીરપ્રભુજી દે ખાય; ક્રોધે થયે ચ'ડકેશિયા, હવે ત્યાગી દે ક્રોધ.
કોટિ વર્ષોં તપ જે કર્યું, થાય ક્રોધે તે ફ્રાંક; મુજને ડસે શા કારણે, ક્રોધ પ્રગટયા રે રોક. ક્રોધ સમુ’ વિષ કે નહીં, ક્રોધે કમના અન્ય; અવતાર ઝેરીના સાંપડે, ક્રોધી ઢેખતે અન્ય. મન વાણી કાયામાં ઝેરની, ક્રેપે પ્રકટેરે જ્વાલ; મિત્રાને શત્રુ કરે, કર !!! કૌશિયા ખ્યાલ, પૂભવે તું મુનિ હતા, સાધુ ગણુ શિરકાર; કાપ કરી મરી ક્રુતિ, પામ્યા અહિ અવતાર. ઝેર અસર કરે નહીં મને, જોને પ્રત્યક્ષ દેહ; કરૂણા આવે તુજ ઉપરે, ધર સમતાને સ્નેહ. કૃષ્ણે શરીર કર્મ થયું, તુ તા દેહથી ભિન્ન; દેહાધ્યાસને ત્યાગીને, થા તું આતમ લીન. કવશે સહુ જીવડા, લાખ ચોરાશીમાંહિ; લટકે દુઃખડાં પામતા, સુખ પામે ન કયાંહિ. કર્માં વધાર ન કૈાશિયા, લાવ સમતા ભાવ; સમતાએ કમ ઢળે ઘણાં, હજી હાથમાં દાવ મુજ સમ આતમ તાારા, ફક્ત કમે છે લે; આત્મપયાગી થયા થકી, રહે ભવના ન ભેદ. મન વાણી કાયાથકી, પાપ કને રોધ; શરીર વિષ્ણુસે તેય તુ, નિજ આતમ શોધ.
For Private And Personal Use Only
યુજ. ૧
ભુજ. ૨
ગુજ. ૩
યુજ. ૪
યુજ. પ
મુજ.
ભુજ ૭
ગુજ.
સુજ હૈ
મુજ ૧૦
મુજ ૧૧