________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
('4)
પત્નીને પતિવણ નહીં ખીજે માશા, પ્રભુ તમારી સેવા ભક્તિ ધ્યાન જો; વીર વીરમય તુજ પ્રેમે સહુ જગ બન્યુ, શુદ્ધ પ્રેમમાં ભાસે તું ભગવાન્ જો. ā પતિત અનંત ભવમાં થઇ ગયા, આત્મપતિ શ્રી વીર વિભુ જગ એક જો; મારા રામે રામે તું વ્યાપક મન્યા, તુજને ભજવા જપવાની છે ટેક જો, દુનિયામાંહી તુજસમ કાઇ પ્રભુ નહીં, કાઢિ માનવ તાર્યા દઇ ઉપદેશ જો; સ્વર્ગ સમું' આ ભારતને ગુણથી કર્યું મનવાણી કાયાના ટાળ્યા કલેશ જો. ભવ મુકિતમાં સમભાવે મનડુ થયુ', પ્રેમે પરિણામી તુજમાં ગુણુધામ જો, તુમવણુ પ્રેમ ન કાઇ વાતે ઉપજે, સ્વાણુ તુજને કરી ખની સુખ ઠામ જો. મુજ સ્વરૂપી ભાસ્યું। તું શુદ્ધાતમા, તું તું કરતાં થઇ તમારા રૂપ જો; બુદ્ધિસાગર સતી યશેાદા વીનતિ, કરતાં ભક્તિથી થઈ એક સ્વરૂપ જો.
For Private And Personal Use Only
ધન્ય.
ય.
ધન્ય.
.
ધન્ય. ૧૦
અન્ય. ૧૧