________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) પત્ની યશેદાની પ્રભુ મહાવીર પ્રતિ વિજ્ઞપ્તિ.
ઓધવજી સદેશે કહેજો શ્યામને, એ રાગ. ધન્ય ધન્ય મહાવીર પ્રભુ પરમેશ્વરા, વિશ્વવ્યાપી મહિમા તવ અપરંપાર છે; આત્મસ્વરૂપી જૈનધર્મ શિખ ભલે, શુદ્ધ પ્રેમના ઉપદેશક જયકાર જે.
ધન્ય. ૧ પરમાતમ તીર્થકર જગ ઉદ્ધારવા, નિશ્ચય છેલે ચોવીશ અવતાર જે; મારા મનમાં શુદ્ધાતમ નું એક છે, જગજીવને અન્તર્યામી આધાર જે. ધન્ય. ૨ ગ્રહાવાસમાં પરમાદર્શ પ્રભુ સદા, કીધે મારા આતમને ઉદ્ધાર જે; મનવાણી કાયાથી તુજ પ્રેમી બની, ભવભવમાંહિ પતિ પ્રભુ નિર્ધાર જે. ધન્ય. ૩ અનેક હિંસા થાતા વારતા, ઉત્તમ ચારિત્રી કીધાં નર નાર જો; દયા તત્ત્વને ભારતમાં ફેલાવવા, ઉપદેશ દીધા હે જગમાં સાર જે. ધન્ય. ૪ દીક્ષા લેઈને આતમ ગુણ પ્રકટાવવા, દેહાધ્યાસ તળે અંતર અભિમાન જે; કેવલજ્ઞાની થઈને જગમાં વિચરે, સુરનર સેવા કરે અતિશય માન જે. ધન્ય. ૫ મારી વિજ્ઞપ્તિ પરમાતમ સાંભળે, કૃપા કરીને તારે મુજને નાથ જે; દ્રવ્યભાવથી પતિ પ્રભુ છે માહારા, હેતે તારે ઝાલીને મુજ હાથ જે,
ધન્ય. ૬
For Private And Personal Use Only