________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
મg•
જ
તુમ સંગત વણુ સહુ ખારૂં, જડમાં કોઈ લાગે ન ખાવું; આવ્યું ઉદયમાં કર્મ નઠારૂં. તુમ વચનામૃત ખૂબ પીધું, તેથી કાર્ય ખરે મુજ સિચ્યું; હવે ઘરપણું કેમ દીધું. વિશ્વોદ્ધારને માટે ત્યાગી, થયા અંતરથી વૈરાગી; તમને આતમમાં લય લાગી.
પ્રભુ. ૯ વીર !!! વીર !!! એ હાલા બંધુ, જગ પાલક કરૂણસિંધુ. આવું કાજ અરે કેમ કીધું.
પ્રભુ. ૧૦ નંદિવર્ધન તમારે ભાઈ, સાચવશે પ્રેમ સગાઈ; સંભાર યાદી લાઈ.
પ્રભુ, ૧૧ થઈ કેવલી અહીં સંચરશે, ઉપકૃત તવ બંધુને કરશે તમને કે વિધ્ર ન નડશે.
પ્રભુ. ૧૨ મહાવીર પ્રભુ વર્ધમાન, હુ તે ગાઈશ તવ ગુણ ગાન; મહાવીર પ્રભુ ભગવાન.
પ્રભુ. ૧૩ છેલ્લા તીર્થકર મહાવીર, સર્વ દેવતણા પતિ ધીર; ગુણસાગર છો ગંભીર. બની સર્વજ્ઞ આવશો ઘેરે, પરમાનન્દ પદની લહેર પૂર્ણાનંદ સુખના રહેશે. વીરવળીયા વનની વાટે, નદિવર્ધન ઘરની વાટે જ્ઞાન મળતુ જ્ઞાનિના હાટે. વીરકાઉસગ્ગ ધ્યાને રહેતા, નંદિવર્ધન યાદ કરતા બુદ્ધિસાગર વીર મળતા.
પ્રભુ. ૧૭
For Private And Personal Use Only