________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( 34 ) જૈનધમ ના કરવા વિશ્વોદ્ધાર જો, જેથી વિશ્વાદ્વાર અને સુખવાસ જો; તીર્થંકર અવતારી પ્રભુ સ’ગી રહે એ. પત્નીના ગુણુ કર્મો પાળ્યાં સ જો, કદિ ન કરતાં બાહ્ય વસ્તુને ગવ જો; ધન્ય તમારા સામ્યયેાગને મહાસતી જો. મારી પાછળ આવેા મુકિત પથ જો, રાગદ્વેષની છેાડી નાખી ગ્રંથિ જો; બુદ્ધિસાગર વીરવચનને ધન્ય છે જો.
ધરી ધ્યાન આતમ લયલાવી, શુકલ ભાવે કૈવલ પ્રગટાવી; પ્રભુ લેજો મુક્તિ મનાવી.
(193)
શ્રી નદિધન બંધુના દીક્ષા વખતને વીરપ્રભુને સમાધ સનેહીસંત એ ગિરી સેવા. એ રાગ.
પ્રભુ મહાવીર ખંધુ હમારા, મારા આત્મથકી પણ પ્યારા, પરી સયમ રહે સુખકારા. પ્રભુ.
ધર શ્મશાન જેવુંજ લાગે, ચિત્ત ચારીગયા પ્રભુરાગે; તેમ વળીયાછે. વૈરાગ્યે.
પ્રભુ.
પ્રભુ તવવણુ લેશ ન ગમશે, ચઉદ્દેિશમાં ચિત્તડુ ભમશે; ફાની સાથે આતમ મુજ રમશે.
પ્રભુ.
પ્રભુ.
મારૂ' હૈડુ' ચરચર ચીરાતું, દુઃખ વિયેાગતું ન સહાતું; હૅને જીવ્યુ' હવે ન જીવાતું.
પ્રભુ.
તુમ સંગે પ્રભુ જ્ઞાન પામ્યા, સમકિત શ્રદ્ધાએ જામ્યા; હુને હતા તવ વિશ્રામ.
૧૦
For Private And Personal Use Only
૧૧
પ્રભુ.
૩