________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
(192)
પ્રભુ મહાવીરના ગૃહવાસમાં યશાદાને ઉપદેશ. શ્રી સ્થૂલિભદ્ર મુનિવરમાં શિરદાર જો. એ રાગ,
પત્ની ગુણવ ́તી દેવી યજ્ઞેાદા નારો, હિતશિક્ષા સાંભળતે ધરી મન પ્યાર જો; જલપ`કજવત્ ભાગેામાં રહેવુ ઘટે જો, કાયાનાં લગ્ન છે કર્માધીન ો, આત્માનાં લગ્ન છે ધર્માધીન જો; આત્મિક રસ વણુ દેહ લગ્ન સુખ નહિ દિસે જો. આતમ આતમને ચ્હાવે બહુ માન જો, દેહરૂપમાં મેહ ન સાચું જ્ઞાન ; આત્મસ્વરૂપે પતિ પત્ની દન ભલાં જો. સાકર મધુતા સાકરથી નહીં ભિન્નો, પતિપત્ની સાત્વિક એક્ચે લયલીન જો; અલૌકિક સેવા ભક્તિ મેળા ભલા જો. આત્મ આત્મને થાય પરસ્પર મેળો, સ્વાર્થ વૃત્તિને સ્વપ્નામાં નહીં ભેળો; કાયા છાયા પેઠે સાથી સદા જો. જરા ન ઝૂ હું જલથી મીન સુહાય જો, આત્મર‘ગમાં જડના મેાહ વિલય જો, આત્મિકભાવે વિશ્વ ઐક્ય અનુભવે સદા જો. કમ યાગિની નારીના અવતાર જો, મહાસતી ઉપકારિણી જયકાર જો; આત્મદૃષ્ટિથી વહેશો ઘરનાં સૂત્રને જો. દેહુ ચિત્તથી ન્યારા આતમરામ જો, અનુભવી રહેશે તેમાં સુખ ધામ જો, સ તમારા અધિકારાને આદરા જો.
For Private And Personal Use Only
૨
3
૪