________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). સત્ય સમ્યકત્વની ધરી ચોળી, પીતી અનુભવ રસને ગળી; માહે મુઝે નહીં બની ભેળી... . . પતિ. ૭ શુદ્ધ ચારિત્ર ચાંદલે ભાલે, વેણી વિવેકની શિર વાળે; એક પતિવ્રત ચૂડલે ધારે.... . . પતિ. ૮ સત્ય શ્રવણનાં કુંડલ કાને, જૂ હું સમજી પડે ન તેફાને; સત્ય સમજે સદા જે સાને... ... ... પતિ. ૯ વીર જાપનાં તલ ચાવે, ન્યાયવૃત્તિનાં ભેજન ખાવે; સમભાવે ઘરને ચલાવે . . . પતિ.. રૂપરંગથકી ન મુંઝાતી, બ્રહ્મચર્યથી શોભે છાતી, ' ધારે દિલમાં ન કપટની કાતી ..... .... પતિ. ૧૧ પેટમાં સહુ સાગર માય, આંખમાં શશિ સૂર્ય સુહાય; તેના પેટે પ્રભુ જન્માય • • મહીપેઠે ક્ષમા ગુણ ધારે, જ્ઞાન અગ્નિ હૃદયે પ્રજાળે; સમતા જલ ચિત્ત પખાળે.. ... ... વાયુ પેઠે સદા છે પવિત્ર, મેટી આકાશ પેઠે નિત્ય; જેહ ચંદ્રની પિઠે શાન્ત ... .. . નિષ્કામપણે સંચરંતી, સહુ કર્તવ્ય કર્મ કરંતી; સહુ વિશ્વને તારી તરતી જેને જૈન ધર્મ છે પ્રાણ, આત્મરૂપ વીર ભગવાન જેનું મન ભક્ત પ્રમાણુ.... .... . એવી શ્રાવિકા સદ્દગુરૂ પાસે, આવે ભક્તિભાવ ઉલ્લાસે; કરી વદન આત્મ પ્રકાશે... ... પતિ, આતમપતિ તિએ જતી, રાગ દ્વેષના પંકને છેતી, બેલ બેલે ખરે ગુણ મેતી
• પતિ. એવી માતાએ દેવીઓ સારી, પ્રગટે જગમાં સુખકારી; બુદ્ધિસાગર જગ હિતકારી. . . પતિ. ૧૯
..
પતિ. ૧૫
For Private And Personal Use Only