________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨ ) દેવગુરૂની સહે ન નિન્દા, ધમ્યકષા ધારે રે, કહેણી જેવી રહેણી રાખે, નિજ કુળને અજવાળેરે. જૈન. ૧૨ દાનશીયલ તપ ભાવને ધારે, આતમતત્ત્વ વિચાર, જૈન ગુરૂકુળ ઠામે ઠામે, સઘળે ધર્મ વધારે. જૈન. ૧૪ જંગમ થાવર યાત્રા કરતે, સંઘ જમાડે ભાવે રે, સ્પર્ધામાંહિ પડે ન પાછે, સર્વશકિત પ્રગટાવેરે. જૈન. ૧૪ મહાવીર મહાવીર જાપ જપતે, કરતે નિશદિન કામરે, બુદ્ધિસાગર જૈને એવા, પામે જય સુખ ઠામેરે. જૈન. ૧૫
( ૭૧ )
પતિવ્રતાના ગુણેની ગુહલી.
સનેહી સંત એ ગિરિ સેવા, એ રાગ શ્રાવિકા શુભ લક્ષણવંતી, પત્નીવ્રત પાળે ગુણવંતી. જગમાં સેહે જયવતી, પતિવ્રતા નારીની બલિહારી; જડ શેભા નહીં કરનારી .. ... પતિ. શીલનાં કંકણ ધરનારી, પ્રેમહાર હૃદય વરનારી; સેવા ઝાંઝર પગમાંહિ ધારી... . . પતિ. ૨ પતિભકિતની મેહનમાળા, સંયમ કટિભૂષણ યારાં, દયા વેઢ વીંટી છે રૂપાળાં .. •
પતિ. રૂડા હસ્ત શેભે દાતાર, કરે હાથે ઘણા ઉપકાર; વાણી મીઠી અમૃતસાર ... . . પતિ. ૪ સાડી સમતાતણી અંગ , દેખી સજજનનાં મન મેહે, ચિત્ત રાખે ન કયારે ‘હે .. .. .. પતિ. ૫ ગુણરાગને કાંટે નાકે, ત્રાદ્ધિગૈરવથી નહીં છાકે; . શુભ કર્મો કરે નહિ થાકે...
.પતિ. ૬
For Private And Personal Use Only