________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ )
જેન લક્ષણ. ચાલે સહિયર મંગળ ગાઈએ. એ રાગ, જેન જગતમાં જાણે તેને, દુષ્ટને જે જીતે રે, જૈનમાં જિનદેવ જુવેને, ચાલે કુલવટ રીતે રે. જૈન. ૧ મન વાણી કાયાને સબલાં, કેળવણુથી કરતે રે, દુષ્ટ વાસનાઓને તાબે, કરી જગત સંચરતે છે. જેન. ૨ દેશ કાલને જાણી વર્તે, જૈનધર્મ ફેલાવે રે; વિદ્યા સત્તા લક્ષમી વૃદ્ધિ કરતે નીતિ દાવે છે. જૈન જૈન વિચારે ને આચાર, પાળે શ્રદ્ધા પ્રેમે રે, શિર સાટે ધર્મ ન ચૂકે, દિલમાં રહેતો રહેમે રે. જૈન. ૪. સર્વ કળાએ યુતિ પ્રયુક્તિ, જાણ નહીં વંચાતે રે, શુભ કર્મોને કરવા માટે, ભયથી નહીં ખેંચાતે રે. જૈન. ૫ મહાવીર પ્રભુને પૂજે પ્રેમ, ધર્મ ગુરૂ દિલ ધારે રે, જૈનમાંહિ ભેદ ન ધારે, વ્યસને દૂર નિવારે છે. જૈન. સંઘ સકલની સેવા સારે, સાત ક્ષેત્રને પિષે રે, કુટુંબ રક્ષા વૃદ્ધિ કરતે, રહે ન ખાલી રેશે રે. દેશેાદય સામાજિક હિતમાં, આપે આતમ ભેગરે; અન્યાને દૂર નિવારે, ધરતે સર્વે એગરે. જૈનધર્મનાં તો જાણે, શ્રદ્ધા પૂરણ રાખેરે; સ્વાધિકારે કર્મો કરતે, જૂઠાં વેણુ ન ભાખે રે. જૈન. ૯ યથાશક્તિ લીધાં વ્રત પાળે, મિથ્યા હેમ નિવારે રે, જૈનેને ખૂબ હાય કરીને, ચડતીએ સંભાળેરે. જૈન. ૧૦ સંપ સાચવે જૈનમાંહી, જેને માટે જીરે, અભયનું ભક્ષણ નહિ કરતો, દારૂને નહીં પીવેરે. જૈન, ૧૧
For Private And Personal Use Only