________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યને વળગી રહેજે સાચા ભાવથી, પ્રાણ પડે પણ કરે નહીં વ્યભિચારજે; વીર પ્રભુને દિલમાં રાખી સહુ કરે, બૂરી આસકિત ત્યજવી નિર્ધારજે. માત, ૭. દારૂ પાન કરે નહીં બનીને છાકટા, માંસ કેફી વસ્તુથી રહેજે દૂરજે, જૈનધર્મને પ્રાણું પડે નહીં મૂક, ભકત દાનીને થાજે જગમાં શૂર
માત. ૮ વિદ્યાથી જીવન એળે નહીં ગાજે, જ્ઞાની યેગી થાજે ગુરૂના દાસ; ભેદ ખેદ ઈર્ષ્યા ભીતિને પરિહરી, ધરજે દેવગુરૂને મને વિશ્વાસ. માત. ૯ માતપિતાને સ્વાર્થ લગી જે સેવતા, સ્વાર્થી પુત્ર પશુ જીવન ધરનાર; માતપિતાના મનને જ નહીં દુઃખ, માનવપુત્રના સારા અવતાર.
માત, ૧૦ માતપિતાના મનને જ નહીં દુઃખ, દુઃખ પડે પણ કદિ ન કરતા ત્યાગ; દેવપુત્ર તે સાચા જગમાં જાણવા, માતપિતા પર પ્રભુ રામ ધર રાગજે. માત. ૧૧ દેશ કેમ ને નાત જાતની ઉન્નતિ, કરતા પુત્રો ધર્મ ધરીને બેશજો; માતપિતાની હામુ બોલે નહીં કદા, કરે ન સ્વાર્થે માતા પિતાથી કલેશ. માત. ૧૨ આત્મગુણે પ્રકટાવે સાચા પ્રેમથી, મરજીવા ચૅ કરજે સારાં કમજે; બુદ્ધિસાગર માતપિતા ઉપકારને, યાદ કરીને ધરજે અંગે ધર્મ જે.
માન. ૧૩
For Private And Personal Use Only