________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( પત્ર )
( ૯ ) સદગુરૂને પુત્રોને ઉપદેશ. ઓધવજી સંદેશે કહેજે શ્યામને, એ રાગ,
માત પિતાના પુત્ર સારા પાક, કરશે કુટુંબ ઘરને ઝટ ઉદ્ધાર જે; માત પિતા ગુરૂજનને પાયે લાગજે, મન વાણું કાયા કેળવજો સાર જે, માત. ૧ બ્રહ્મચર્યને પાળે ગુરૂકુળમાં વસી, પચીસ વા વશવર્ષની અવધિ ખાસ જે દેહવીર્યની રક્ષા વણ નિર્બળ અને શકિતહીન રોગી બનશે જગદાસ જે. માત. ૨ વિદ્યાકાલે બાલલગ્નને નહિ કરે, સવ જાતના રોગનું જે ધામ, ધામિક વ્યવહારિક કેળવણી ખંતથી, સારી પેઠે ગ્રહી બને ગુણઠામ જે. રવજીંદી ઉદ્ધત બનશે નહીં બાયલા, જન્મભૂમિને ધરશે સાચે રાગ જે; વિદ્યાલક્ષમી સત્તા મેળવશે સદા, કરશે દુર્ણ કુટેન ત્યાગ જે. વિદ્યા ગુરૂના વિનય વિદ્યા શીખજે, કસરતની કેળવણી લેજે ભવ્ય જે મનપર કાબુ મૂકી સંયમ સેવ, કરશે કર્મો જગમાં શુભ કર્તવ્ય છે. માત. ૫ ફિશનની ફિશિયારીમાં ફિશ નહીં, દેશ ધર્મના તજવા નહીં આચાર જે; માતપિતાની આજ્ઞાને ચૂકે નહીં, પિતાને રાખે સાથે વ્યવહારજે.
માત, ૬
માત,
ર
માત,
૫
For Private And Personal Use Only