________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી.
૭
શ્રી.
૮
(૫૮) પાખંડના ભરમાવ્યાથી નહીં ભમે, ગુરૂની આગળ ખેલે દિલનું સર્વ જે; ગુરૂની છાની વાતે બીજે ના કહે, ગારવ પામી કરે ન જ્યારે ગર્વ છે. ગુરૂ કહે તે સારા માટે માનતે, બુદ્ધિ કરતાં શ્રદ્ધા બહુ ધરનાર જે; ગુરૂને આનંદ આપે વિનયે વતીને, ધન્ય ધન્ય એવા શિષ્ય નરનાર જે. નિષ્કામી થે ગુરૂકુળમાં વાસ વસે, ગુર્વાધીન મનડું તેને છે ધન્ય છે, એવા શિષ્યોને સિદ્ધિ સાંપડે, અમર બને મરજીવા થઈ કૃતપુણ્ય જે. દુઃખ કરોડ સહીને ગુરૂ પાસે રહે, સદ્દગુરૂવરને કરે નહીં નારાજ જો; ઘટની પેઠે દુખ સહી ઉત્તમ બને, રાખે આતમ કુલવટ કીતિ લાજ જે. ગુરૂસલાહ લઈને સહુ કાર્યો કરે, ગુરૂદ્રાહીને કરે નહીં વિશ્વાસ જે. ગુરૂને ગમે નહીં તેમાં તે નહીં પડે, વીરપ્રભુ પદ પૂજ્યાની મન આશ.
પાની અને આજે. ગુરૂ કૃપાએ સર્વ શકિત પામીને, કર્મ એગીએ જ્ઞાની શિષ્યા થાય છે, શિષ્યપણું કીધા વણુ ગુરૂ કે નહીં બને, કુદરને જગમાં છે સાચો ન્યાય જે. શિષ્ય થવું કરણીએ એ નહીં રહેલ છે, પાત્ર બને પહેલા જગમાં નરનાર જે, બુદ્ધિસાગર સંસ્કારી સમજે ખરૂં, ગુણકર્મોને પ્રેમથકી ધરનાર જે.
સી. ૧૧
-
શ્રી. ૧૨
For Private And Personal Use Only