________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
( ૮ )
સદ્ગુરૂના શિષ્યને ઉપદેશ, આધવજી સદેશેા. એ રાગ, શ્રી સદ્દગુરૂજી શિષ્યાને સમજાવતા, ગુણુ કર્મો શિષ્યાનાં ભાખે એશો. ગુરૂની આજ્ઞા માને તે શિષ્યા ખરા, પ્રેમે ગુરૂની સેવા કરે હંમેશ જો, ગુરૂની ઇચ્છા જાણી તેને અનુસરે, ગુરૂના કત્ત બ્યામાં લેતા ભાગ જો; તનધન લક્ષ્મી પ્રાણ સમણુને કરી, ગુરૂ પર ધારે દિન દિન અધિકા રાગ જો. વિનય કરે સત્કારે રાખે નહીં મણા, ગુરૂ માટે ઇચ્છાનેા આપે ભાગો. ગુરૂથી છાનુ` રાખે નહીં મનમાં જરા, ગુરૂ આજ્ઞાએ સાધે સર્વે યાગ જો. ગુરૂનુ' દિલડુ` છાયા થઇ પાસે રહે, માન પૂજા નહીં ગુરૂથી ઇચ્છે ભિન્નજો; સદ્ગુરૂમાં નિજ નામ રૂપના પ્રેમને, પૂર્ણ સમાવી થાતા ગુરૂમાં લીન જો. છે.કરવાદી સ્વચ્છંદી થઇ નહીં ફરે, ઇચ્છે નહીં ગુરૂપ્રેમ કૃપા વણુ અન્યો. ગુરૂની કડવી શિક્ષાએ અમૃત સમી, માની નિત્યે ગુરૂથી રહે અનન્ય જો. વ્હાલી શુરૂની શ્રદ્ધા ભકિત ક્ષણુ ક્ષણે, ગુરૂનાં કાજ કરીને મન હરખાય જો; હનુમાનની પેઠે સેવક થઇ રહે, ગુરૂના મહિમા જ્યાં ત્યાં જગમાં ગાય ન
For Private And Personal Use Only
શ્રી. ૧
શ્રી. ૨
શ્રી. ૩
શ્રી. ૪
શ્રી.
૫
sil. €