________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પરમેશ્વર. ૬
પરમેશ્વર. ૭
પરમેશ્વર, ૮
(૫૬ ) મારી શ્રદ્ધા પૂરણ જેના મન વસી, તેવા જેનો બને ન કયારે દાસ જે. સર્વ જાતનું જ્ઞાન કરે બહુ ભાવથી, બાળક બાલિકાને આપે જ્ઞાન જે; મુજ ભક્તિમાં મુજને દેખે ભાવથી, તેવા જૈન પામે જગમાં માન જે. આચાર્યો સાધુને મુજ સરખા ગણે, દેશકાલ પ્રગતિને જેહ ઉપાય છે; આદરનારા જેનેની ચડતી થતી, જૈનો માટે જીવે કરતા હોય છે. જેને માટે જેને જીવે જયકર, સર્વ સમર્પણ કરનારા ગુણ ધાર જે; સંઘની સેવા હારી સેવા જાણવી, જાણે તે મુજ જૈને છે નિર્ધાર જે. સુજ શ્રદ્ધાળુ જેને શિવપદ પામતા, મુજ ભકત જગમાં સુખિયા નરનાર જે; શ્રદ્ધા શસ્ત્ર ધરંતા હારે નહીં કદિ, કલિકાલ શકિતને આદરનાર જે. મુજને ભજનારાએ મુજ શરણે રહ્યા, ચંડાલે પણ મુજ પદને વરનાર જે; બુદ્ધિસાગર વીર પ્રભુની વાણીએ, જેનો તારે ને નિશ્ચય કરનાર જે.
પરમેશ્વર, ૯
પરમેશ્વર. ૧૦
પરમેશ્વર. ૧૧
For Private And Personal Use Only