________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પપ)
પરમેશ્વ૨, ૧
પરમેશ્વર, ૨
જેનાને ઉપદેશ. આધવજી દે કહેશે શ્યામને, પરમેશ્વર મહાવીર પ્રભુ જિનરાજજી, જેનોને ઉપદેશ સારો ધર્મ છે બળ પ્રગટાવે સર્વ વિષયમાં ભાવથી, મન વચ કાયાથી કરજે શુભ કર્મ જે. વિદ્યા બળ સત્તાની શક્તિ વડે, જગમાં જેનો જય કરનારા થાય છે; નિર્બલ જેનો જગમાં જીવી નહીં શકે,
જીતે તે જગમાંહી જૈન ગણાય છે. મેંજ મઝા વિષયેના દાસે જે બને, જેનોને આપે નહીં બળની સહાય જે; તેવા જૈનો જગમાં જીવંતા નહીં, પક્કા નોની ચડતી જગ થાય છે. બાલલગ્નથી જેનોની પડતી થતી, વૃદ્ધ લગ્નથી જગમાં થાય અધર્મ જે; દુષ્ટ પાપીને કન્યા નહીં પરણાવવી, પરણાગ્યાથી અનન્ત પાપનાં કર્મ જે. જેન મંત્ર વણ લગ્નાદિક કરવાં નહીં, સમકિત લીધા પણ નહીં જેન ગણાય છે; સુજ ઉપદેશ્યા વ્યવહારે વર્યાંથી, જેનો બળિયા નિશ્ચય જગમાં થાય છે. પ્રાણ પડે પણ જૈન ધર્મ છેડે નહીં, અન્ય દેવની કરે નહીં મન આશ જે;
પરમેશ્વર, ૩
પરમેશ્વર. ૪
પરમેશ્વર, ૫
For Private And Personal Use Only