________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
એને,
( ૫ ) કરીએ ગુરૂજનનું માન, સત્પાત્રે દઈએ નિત્યદાન પોપવિચારેને ત્યજીએ, પતિવ્રતાના ગુણને સજીએ, એને. ૩ દેવગુરૂને રે યજીએ, મનવાણુથી મહાવીર ભજીએ. ધીએ ધર્મની નીતિ, આચરીએ મહાજનની રીતિ. એને ૪ ત્યજીએ કુલટાની યારી, તજીએ ફેશનની ફિશિયારી; સંગત સારાની કરવી, દુર્જનની સંગત પરિહરવી. છે. પ મનમાં લઘુતા રે રાખે, પ્રાણ પડે પણ સાચું ભાખે; રૂપે રગેરે ન હેશે, વ્યભિચારથી અંતે રાશે. દુખ પડતાંરે સહીએ, અંતે માન સકલનું લહીએ; સહુના સારામાં ભાગ, ધરીએ મનમાંહિ ગુણરાગ. એને ગુસ્સો પ્રકટરે સમા, દુષ્ટ વિચારે દૂર હઠાવે; વદીએ મધુરી રે વાણ, વીરપ્રભુને મનમાં આણી. બેન. ૮ કાચરકુચરરે ન ખાવું, કારણવણ પર ન જાવું; કરીએ ગુરૂની ભકિત, વ્રત ધરીએ જેવી મનશકિત. બેને. ૯ કરણી પુણ્યની કીજે, સતેની શુભ આશી લીજે, બેલે તેવું રે પાળે, કરે ન નિજ આતમને કાળે. બેને ૧૦ રાગી હરખની સહાય, કરીએ સેવા ધર્મ સદાય; બાળક કેળવણીએ ભાવે, નિજ વર્તન બાળકમાં આવે. બેને.. ૧૧ વાણું વદીએ રે ન ખાલી, કદિ ન કરીએ ગાળાગાળી; ખર્ચ નકામાંરે ન કરવાં, દુઃખદાયી વ્યસને પરિહરવાં. બેને. ૧૨ મનની ઉપર કાબુ, મૂકે મોટાં થઈ જ્યમ આબુ નિર્મલ ગંગાનાં જેવાં, થઈએ આતમ સદ્દગુણ લેવા. બને. ૧૩ સાત્વિક પ્રેમી બનીએ, જૈનતને પ્રેમે ભણીએ; બુદ્ધિસાગર ધર્મ, ધરીએ કરીએ સારાં કર્મ. બને. ૧૪
જ
For Private And Personal Use Only