________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સંધ ચતુવિધ તીર્થને સ્થાપ્યું, ભારત દેશ ઉદ્ધરિયે ચિવામાં તીર્થકર છેલ્લા, અનંત ગુણને દરિયે. ભવિ. ૪ એકાદશ ગણધર નિજપાટે, ગૌતમ આદિ થાખ્યા; બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી, ત્રશ્ય ભવનમાં વ્યાપ્યા. ભવિ. ૫
પાંચમો, નિવણુ કયાણક વધાવે. ભવિ તમે વ રે ભગવતી સૂત્રની વાણી. એ રાગ આ અમાવાસ્યા રાત્રે, પ્રભુજી મુકિત સધાયા, દિપાળીનું પર્વ ત્યારથી, સુરપતિ કરે નર રાયા; પ્રભુ વીર દેવા રે, દિલથી હા નહીં ન્યારા, આતમરામી રે, નિશ્ચય છે મન પ્યારા. વીર વીર ચિંતવતાં ગાતમ, કેવલ જ્ઞાનને પાયા. વીર પ્રભુને સંવત પ્રગટયે, ઉત્સવ મહેરાવ થાયા. પ્રભુ ૨ જૈનધર્મ જગમાં ફેલાવી, મહાવીર મુકિત સધાવ્યા; ધન્ય ધન્ય વીર પ્રભુનું જીવન, ભકતોના મન ભાવ્યા. પ્રભુ ૩ અતિ સંક્ષેપે પાંચ વધાવા, મહાવીર પ્રભુના ગાયા; બુદ્ધિસાગર મહાવીર ગાતાં, જન્મ સફલ સમજાયા. પ્રભુ જ
હિતશિક્ષાની ગુહલી.
એની પ્યારીરે મારીએ રાગ. બેને સુણજે રે પ્રેમ, ગુરૂની હેત શિખામણ નેમે; સપી ઘરમાં રે રહીએ, કેને કડવાં વેણુ ન કહીએ. બેને. ૧ ઘરનાં કામે રે કરીએ, અરિહંત અંતરમાં સ્મરીએ કચ્છઆ કંકાસ ન કરીએ, સાગરવત્ ગંભીર થઈ ફરીએ. બેને. ૨
For Private And Personal Use Only