________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ( ૬ )
દીક્ષા કલ્યાણક ત્રીજો વધાવા.
માલણ ગુંથી લાવ ગુણીયલ ગજા. એ રાગ, થયા મહાવીર દેવ વૈરાગી, વિરતિ પરિણામે ત્યાગી; શુદ્ધભાવના ઘટમાં જાગી,
માગશર વદ દશમીએ દીક્ષા, દીધી માહમાયાને શિક્ષા; કરપાત્ર પ્રભુ લે ભીક્ષા.
નિજ આતમમાં લયલીન, આા ભાવમાં માની ન દીન; શુદ્ધ ચિ'તવતા રૂપ જિન. પરિષદ્ધ સહિયા દુ:ખદાયી, પણ પ્રભુજી રહ્યા અકષાઇ; ધર્મ શુકલમાં લય લાવી. શુભાશુભી રહ્યું નહીં ચિત્ત, સત્ય સમતા ચેાગે પવિત્ર બુદ્ધિસાગર વીરચરિત્ર.
થયા. ૧
For Private And Personal Use Only
થયા. ૨
થયા. ૩
થયા. ૪.
થયા. પ
( ૬૪ )
ચેાથેા, કેવલ કલ્યાણક વધાવા.
વિ તમે વંદા રે સૂરીશ્વર ગચ્છરાયા. એ રાગ, વૈશાખ સુદ્ધિ દશમી મહાવીરજીન, કેવલ જ્ઞાનને પામ્યા, શુકલ ધ્યાને ઘાતિકા, નાશ કરી દુઃખ વાગ્યા; વિજન પઢારે વીરજિનેશ્વર દેવા, જગ પરમેશ્વર રે, સુર નરપશુ કરે સેવા, સમવસરણુ ધ્રુવે રચિયું શુભ, ત્યાં મહાવીર વિરાજે; જૈનધર્મની દેશના દેવે, મેઘપેરે ધ્વનિ ગાજે. ચેાત્રીશ અતિશયે છાજે અર્હન, વાણી ગુણુ પાંત્રીશે; દોષ અઢાર રહિત વીતરાગી, સત્યતત્ત્વ ઉપદેશે.
વિ.
વિ.
'
3