________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(42)
દેશમાં સ્વગથી રે વિયા, ત્રિશલાના ઉદરે અવતરિયા ભારત દેશે રે સાહે, ક્ષત્રિકુંડ સહુનાં મન માહે
ચઉદ સ્વપ્ના ? દેખે, ત્રિશલા માતા હ વિશેષે; સ્વપ્નાં પતિને રે સુણાવે, પુત્ર હેાશે એમ પતિ સમજાવે એશી સ્વપ્નાનાં ફૂલ ભાખે, તીર્થંકર વા ચક્રી થશે; ત્રિશલા માનન્દે ઉભરાણી, બુદ્ધિસાગર હે ભરાણી.
( ૬૨ )
આજે વધાવા મહાવીર જન્મ શ્રાવણ વરસે રે સુજની. એ રાગ,
ભારત દેશે રે સ્વામી, મહાવીર જન્મ્યા ગુણુ વિશ્રામી; ત્રણ ભુવનના ૨ દેવા, ચઉસડ ઇન્દ્રો સુર કરે સેવા, અનુપમ લીલાએ ગાત્રે, ચૈત્ર સુદિ તેરસની રાત્રે; સુરપતિ ઉત્સવ રે કરતા, મેરૂપર જિનવરને ધરતા. સ્નાન કરાવે રે પ્રેમે, ભક્તિએ નિજ કલ્પને તેમે; પગ અંગુઠે રે દખાવી, કૅ'પાવી મેક્ સમભાવી. ઇન્દ્ર સશયને ભાગ્યા, અનંત શકિત મહિમા જાગ્યા; માતા પાસે રે લાવે, પ્રભુ ખમાવી વગે જાવે. ઉત્સવ મહોત્સવ કે ચાવે, વર્ધમાન પ્રભુ નામને ઢાવે; અનુક્રમ મેટા રે ચાવે, ચાવનવય યાદા પરણાવે. ભાગો ભાગવતાં અભેગી, જલ પ`કજવત્ નિમલ ચેાગી; ક્ષુદ્ધિસાગર હૈ દીક્ષા, લેવાની મનમાં થઇ ઇચ્છા.
For Private And Personal Use Only
મ ૨
મ ૩
મુખ્ય ૪
ભારત ૧
ભારત. ૨
ભારત. ૩
ભારત. ૪
ભારત. મ
ભારત. ૬