________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫e ) ઘર કુટુંબના પ્રતિપાલની, શીખ માને છે, નહીં જ્યસન અને વ્યભિચાર, તે સુખ માણે છે. હાનિકારક રીત રીવાજ, જ્યાં નહીં એકે રે, તેવા ઘરની ચડતી થાય, તે ટેકે રે. કદિ ઘરમાં નહીં કંકાસ, સતિષ સાચે રે, શિક્ષણ નીતિ ને શુભ રીતિ, નેહ ને કાપે છે, ઘરમાં સ્ત્રી વર્ગનું માન, બાળ સંભાળ રે, આય અનુસાર હેય ખર્ચ, સુખી નર નાર રે. ફુટફાટ ન ઘરમાં થાય, પ્રમાણિક સર્વે રે, સત્તા લક્ષમીથી જન કેઈ, રહે નહીં ગ રે. મહાવીર પ્રભુની ભક્તિ, ઘરમાં સદાય રે; થાય સાધુ સંતની સેવ, મન નિર્માય રે. દેશ કુટુંબ રાજ્ય સમાજ, સર્વ સુધારા રે; જાણે ઘરમાં સર્વે બેશ, શુદ્ધ આચારા રે. નહીં ચારીનું ઘર નોમ, વચને મીઠાં રે; તેવાં ઘર છે સ્વર્ગ સમાન, વિરલા દીઠાં છે. અતિથિને આદરમાન, ગુરૂને માન રે, નહીં સ્વાર્થની તાણતાણ, ઘર છે વિમાન રે. શુદ્ધપ્રેમ ભરેલાં લોક, રહે ત્યાં શાન્તિ રે; બુદ્ધિસાગર લક્ષમી કહેર, આનંદ કાતિ રે,
શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા.
પહેલે વધાવો-બાવણ વરસે રે સુજની. એ રાગ. મહાવીર પ્રભુને જે વધાવે, પહેલે સંઘ સકળ મળી ગ; ત્રીજે ભવેરે અરિહંત, કર્મ નિકાચું તપ ગુણવંત
For Private And Personal Use Only