________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) જડપૂજકમાં નહીં પ્રેમ છે, પ્રેમી ચિતત્યપૂજક થાય જડ વસ્તુ ભીખારીએ બાપડા, પ્રેમનું સત્યરૂપ ન પય, સત્ય, ૧૧ જડરાયણ ચક્રવતિઓ, સત્ય પ્રેમ વિના દુઃખ થાય; આત્મરાજ્યના ભેગી જ્ઞાનીએ સત્યપ્રેમી બની સુખી થાય. સત્ય. ૧૨ પરમાર્થ કર્યામાં પ્રેમ છે, દેવગુરૂની ભકિતમાં પ્રેમ, આત્મવત્ સહુ એ જાણીને, પ્રેમ કરવામાં છે રહેમ, સાય. ૧૩ પિંડ બ્રહ્માંડ એકય અનુભવે, આત્મવતનમાં છે પ્રેમ, સત્ય વર્તનમાં મેહનાશથી, પ્રગટે છે પ્રેમને નેમ. સત્ય. ૧૪ સત્ય પ્રેમને આતમ જ્ઞાનીઓ, પામે અંતર શુદ્ધિથી બેશ; બુદ્ધિસાગર સદગુરૂ પ્રેમીઓ, પામે નિત્યાનંદ હમેશ. સત્ય. ૧૫
( ૬૦ )
ઘરમાં સ્વર્ગ. આવે આ જાદાના કંત. એ શગ. કહે સદગુરૂ ઉત્તમ શીખ, દિલ અવધારે રે, નિજ ઘેર કુટુંબને પ્રેમ, નિશ્ચય ધારો રે. પતિ પત્નીનું શુભ ઐક્ય, થાય ન ગર્વ રે, સ્વાશ્રય સંપને ઉદ્યોગ, ઘર તે સ્વર્ગ છે. માતા પિતાને વૃદ્ધનું માન, વિનયથી સેવા રે, જેના ઘરમાં વિવેક ને પ્રેમ, વસે તિહાં દેવા રે. હાના મેટા વૃદ્ધ ને બાળ, હળીમળી ચાલે રે, કહે સહુ જન નિજનિજ કાર્ય, હાયને આલે છે. એવા ઘરમાં લક્ષ્મીને વાસ, શકિતને વાસ રે, ખમી જાય પરસ્પર ભૂલ, નહીં ઉદાસ રે.
-
-
For Private And Personal Use Only