________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
વિવેાન્નતિનું કારણુ આતમ જ્ઞાન જો, દુનિયાની પડતીનું કારણ માન જો; રાગ દ્વેષના ક્ષયથી મુક્તિ સપજે જો. સત્કર્મી કરશે જગમાં નર નારજો, પવજ્ઞાન પ્રગટે તેથી નિર્ધાર જો; નિરૂઘસીને નિવૃત્તિ સુખ નહીં મળે જો, નિશ્ચય જેના કર્યો ડગે સ‘સાર જો, તેને જીવ્યાના નહીં જગ અધિકાર જો; મ્હારી શ્રદ્ધા રાખી કર્માં શુભ કરા જો. મુજપદ લેવા જીવે જે નર નાર જો, મુજને મન સેાંપી વતે સંસાર જો; તેવા ભકતાના, એલી નિશ્ર્ચય ધરા જો. મુજભકતાના ભકતાના રખવાળ જો, જેઓનુ` મારાપર મહેલ' વ્હાલ જો; તેવા ભકતા મુજ ગુણુને વ્હેલા વરે જો. સહુ જીવાના મનના દેખણુ હાર જો, જગમાં છુપું કર્યુંઇ નહીં તલભાર જો; મુજ શિક્ષા અનુસારે વર્તે શિવ લહે જો. મારા ભકતા સંકટમાં ખૂબ પાકે જો, સંકટ દુઃખામાંહિ લેશ ન થાકે જો; ઉત્સવ સરખાં દુઃખડાં વેઠી હૅને વરે જો. મારા જૈના અને નહીં નામ જો, સુખી રહેતા સહી કમનાં દર્દ જો; મુજ ભક્તના દાસેાના દાસા અને જો. વીર પ્રભુના સુણી એવા ઉપદેશ જો, રાગ દ્વેષાદિક ટાળે સહુ કલેશ જો; બુદ્ધિસાગર શિવપુર સુખમાં મ્હાલશે ને.
For Private And Personal Use Only
19
૧૦
૧૧
ર
૧૩