________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ સત્તાએ પરમાતમ દેવ જે, આતમમાં મન રાખી કરજે સેવ જે, સહુને શક્તિ સરખી સિદ્ધ થવાતણી જે. કષાયવાસી મનડું છે સંસાર જે, કષાયનાશથી મન મુકિત અવધાર જે; સાક્ષીભાવે દેખે જાણે મુનિવર . મુજ પર શ્રદ્ધાધારી ધરજે ધર્મ જે, તેથી નરનારી ઝટ પામે શર્મ જે; બુદ્ધિસાગર મહાવીર પ્રભુ વચને ખરાં જે.
(૫૮ ) મહાવીર પ્રભુને ઉપદેશ શ્રીસ્થલભદ્ર મુનિવરમાંહી શિરદાર જે. એ રાગ.
મહાવીર ભાખે સુણે જગતના લેક જે, જડમાં સુખડાં માની કરે ન શક જે, પાપપુણ્ય અનુસાર સુખ દુખ સંપજે જે. આપ કરે ને ભેગવે આતમ આપ જે, શુભાશુભની સંસ્કારે છે છાપ જો; કરશે સ્વયં વિચારે તેવા થશે તમે જે. આ ભવ કીધું પરભવ સાથે આવે છે, કાલ અનાદિ કર્મ સંબંધ સ્વભાવે જે, આત્મજ્ઞાન પ્રગટયાથી કર્મો સહુ ટળે છે. જડની વાંછા વણ નહીં લાગે કર્મ જે, આત્મ જ્ઞાનથી આત્મવિષે છે શમ જે, અનંત સુખને સાગર આતમ ધારજો જે.
For Private And Personal Use Only