________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન સમ કેઈ ન મેટું જ્ઞાન જે, આત્મજ્ઞાનના દાન સમું નહીં દાન જે; આત્મજ્ઞાનથી જગમાં શાંતિ સંપજે રે. આત્મજ્ઞાન છે નિત્ય જીવન સુખકાર જે, અજ્ઞાનાસકિત મૃત્યુ દુખકાર; ભય તે મૃત્યુ નિર્ભય જીવન જાણવું જે. વર્યહીન નહિ આતમતત્ત્વને પામે જે, આત્માર્પણું વણ ઠરે ન કોઈ કામે જે; ભકિતજ્ઞાનને વેગથકી શિવ સંપજે જે. એક એક ચગે આતમ અનત જે, અનઃ સુખડાં પામ્યા થૈ ભગવંત જે; દેશકાલ મર્યાદા છે નહીં ધર્મને જે. આતમ ધર્મવિષે સહુ ધર્મ સમાય જે, આતમમાંહિ અનંતરસ પ્રગટાય છે; આતમરસિયાને વિષયારસ નહીં ગમે છે. આતમ સાથે મને રમતું છે સ્વર્ગ જે, મોહની સાથે મન રમતું છે નર્ક જે, નિર્લેપી મન જલપંકજવતુ જાણવું જે. મુજમાં મન રાખીને નરને નાર રે, કર્મ કરતાં વર્તે સ્વાધિકાર જે; પ્રાંતે પામે મુજ પદને ગુણ ગણુ વરી જે. પરમાર્થે જેની વપરાતી શકિત જે, તે છે મહારે જગમાં સાચે ભકત ; ભય પેદને કલેશ વિના કર્મો કરો જે. અજોમાં પણ કેટ મુજને જાણે છે, કેટિમાંથી સેંકડે મનમાં આણે રે; આણીને પણ પડે ન પાછા વિરલા જે.
For Private And Personal Use Only