________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
દેહ છતાં પણ જેહ વિદેહી, મણિચંદ્રજી જેવા રે, બુટેરાવળ જેની પાટે, સેવા સારે દેવા રે. પરિવાર જેને ભારતમાં, જૈનધર્મ દીપાવે રે, વંદે ગા ભાવે ધ્યાવે, કર્મ કર્યા દર જાવે રે. સરસ્વભાવી નિસ્પૃહ પ્રગટયા, તપાગચછમાં ધારી રે, બુદ્ધિસાગર ગુરૂ કરમાં છે, જિનશાસનની દેરી છે.
મણિ.
(૫૬ )
શ્રી વીરદેશના ગુંડલી. જ્ઞાનદર્શનને ચારિત્રમાં, સર્વાગ સમાવેશ થાય. સુણે વીરદેશના જ્ઞાનગને ભક્તિ ઉપાસના, એક ફળવાળાં સમજાય. સુ. ૧ ભૂત વર્તમાન ભાવિ ધર્મ સહુ, એક આતમના પર્યાય. સુણે. જિનદશન સાગરમાં સહુ, અન્યદર્શન સરિતા સમાય. સુણે રે જૈનધર્મ સમે નહીં ધર્મ છે, સર્વ વેદાન્તનું વેદાન્ત. સુણેઅનેકાન્તનકે જે જાણતે, તેહ થાતે હૃદયમાં શાન્ત, સુણે. વીર. ૩ જૈનધર્મમાં વેદે સહુ રહ્યા, સર્વજ્ઞ કયા સિદ્ધાન્ત. સુણે. જૈનધર્મ પરમ સત્ય આતમા, જાણે આવે કર્મને અંત. સુણે. ૪ મનથી પર પરમેશ્વર પ્રભુ, શુદ્ધાતમ સાધે ભવ્ય. સુણે. બુદ્ધિસાગર આમસ્વભાવમાં, જાતાં સર્વ સમાઈ કર્તવ્ય. સુ. ૫
( ૧૭ ) મહાવીર પ્રભુને ઉપદેશ શ્રીથુલીભદ્ર મુનિવરમાંહિ શિરદાર જે, એ રાગ,
મહાવીર પ્રભુને સુણજે જન ઉપદેશ જે, જેથી નાસે જન્મ મરણના કલેશ જે; મન માર્યા વણ મતિ કેદની નહીં થતી જે.
-
For Private And Personal Use Only