________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) જગમાં જિનશાસન અજવાનું, ધમજીવન સઘળું ગાવું, ધર્ટમાં પરમાતમ પર ભાળ્યું
. જિનદત્ત. ૨ ખરતરગર છે બહુ પકાયા, દાદા ભારત સઘળે છાયા; બુદ્ધિસાગરગુણી ગુણ ગાયા
જિનદત્ત. ૩.
(૫૪ )
મગલીક ગુહલી. ચાલે સહિયર મંગલ ગાઈએ. એ રાત્રે વીર પ્રભુજી મંગલકારી, ઇચ્છિતના દેનારા રે,
હલી તેહની કરીએ ભાવે, દુઃખ રેગ હરનારા છે. મહાવીર. ૧ વિરમભુના શિષ્ય સતૂરા, લબ્ધિના ભંડાર રે, જેના નામે મંગલ પ્રગટે, ગિરવા ગુરૂ ગુણકારરે. મહાવીર. ૨ સુષમૌસ્વામી સુખકારી, જેની સંતતિ આજે રે, વિદ્યમાન શાસન ભાવે, ભારતમાંહિ છાજે રે. મહાવીર. ૩ ભદ્રબાહુ વાસ્વામી, મુનિવર ઉમાસ્વાતિ રે, શ્યામાચાર્ય હરિભદ્રજી, નિર્મળ જેની છાતી છે. મહાવીર. ૪ અરિહંત ને સિદ્ધાચાર્ય, વાચક મુનિ ઉપકારી રે; બુદ્ધિસાગર મંગલ કરજે, ગાવે નરને નારી રે. મહાવીર. ૫
(૫૫ ) શ્રીમદ્ મણિવિજયની ગુહલી
ચાલો સહિયારે મંગલ ગાઇએ, એ રાગ મણિવિજયજી તપસી દાદા, શાંત દાંત અનગારીરે, સવેગી શિરદાર પ્રભાવક, આનન્દમય અવતારી રે. મણિ .
૧
For Private And Personal Use Only