________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
(42)
શ્રીમદ્ આનઘનજીની ગુહલી.
અલીસાહેલી જંગમ તીર્થ જેવા ઉભી રહેને. એ મ
આતમજ્ઞાની આનન્દઘન જોગી, વો નરનારી, પ્રખ્યાત થયા, સહુ દનમાં, ખાખી અતિશયધારી. જેના મન નહીં મ્હારૂં ત્હારૂં, સાચું તે માન્યું મન સારૂં, આતમ સચમમાં મન ધાર્યું. નદી કાંઠે જગલમાં વસિયા, શુદ્ધાતમના થઈયા રસિયા, જે ધ્યાન સમાધિ ઉલ્લેસિયા....... સિદ્ધિ પ્રગટી રહી સામી, પણ સિદ્ધિના નહીં જે કામી; નિશદિન રહેતા આતમરામી.......
આતમ
*********
*********
***************
પહાડી ગુફામાં બહુ રહી, શુદ્ધાતમ દર્શન જે લહીયા; અધ્યાત્મમાગ વિષે વહિયા.........
આતમ. ૧
વાચજીએ સ્તવના કીધી, પામ્યા સંગત સમતા સિદ્ધિ; ચાવીશી પદ્ય આતમઋદ્ધિ...
C....................
આતમ.
tarrastarsaad.. તમ
( ૫૩ )
શ્રીજિનદત્ત સૂરિની ગુહલી.
અલી સાહેલી એ રાગ.
જિનદત્તસૂરિ, જૈનધમ વૃદ્ધિ, કરનારા થઇ ગયા, શાસન શોભાકારક જૈનેા, નવા કરી શૈાભા લહ્યા; જિનદત્તસૂરિ જગમાં દાદા, કહેવાયા ગુણુગણધિ સાદા, અન્યધન્ય પિતાજી ને માતા......
અવધૂત અલખ મુનિ અવતારી, ફૅકીરાઇ જેની સુખકચારી; બુદ્ધિસાગર ગુરૂ જયકારી....
************
For Private And Personal Use Only
આતમ. ૪
*
આતમ
ર
પ
જિનદત્ત. ૧