________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
(40)
શ્રી વિજયલક્ષ્મી સૂરિની ગુહલી. ભવી તમે વદારે ભગવતી. એ રાગ,
લવિજન ભાવે? વિજયલક્ષ્મી સૂરિવા, ભાવે વંદીરે, કમ અન’ત નિકદો. ઉપદેશપ્રાસાદિક રચી ગ્રન્થા, નામ અમર નિજ કીધું; વીશસ્થાનકની પૂજા રચીને, અનુભવ અમૃત પીધું. વિ. ૧
જૈનાગમનાતા ગુણુ દરિયા, એગણીશ શતકે થયા; ગુર્જર દેશમાં ગિવા ગભીર, ગુણુ ગજતા રહિયા. વિ. દ્વીપચ'દ કવિ જેના રાગી, જીન શાસન સહાયા; બુદ્ધિસાગર સૂરિપદ વદો, પ્રેમે પ્રણમે પાયા.
વિ.
( ૫ )
શ્રી અભયદેવસૂરિની ગુ'હલી. વિ તમે વદારે એ રાગ,
લવિજન ભાવેરે, અભયદેવસૂરિ વ’ઢો. આગમ જ્ઞાનીરે, મુનિ વાચકસૂરિ ઇંદ્દો, નવ અંગેની વૃત્તિ કરીને, જગ આગમ પ્રસરાવ્યાં; જેની ટીકાઓ વાંચીને, મુનિગણ મન હરખાયાં. ચૈત્યવાસી શ્રીદ્રાણાચાય, શેાધી ટીકાએ ભાવે; મહાવીર પાટે મેટા ભક્તા, ભિકતરાગના દાવે, વમાનમાં અભયદેવસૂરિ, ટીકાની શુભ હાય; બુદ્ધિસાગર સકલ સ’ધને, ઉપકારી સૂરિરાય.
For Private And Personal Use Only
વિ.
વિ.
R
3
*
વિ. ૩