________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
( ૯ ) શ્રીમેહનલાલજી મહારાજની ગુહલી. અલી સાહેલી જંગમતીરથ જેવા ઉભી રહેજે. મહાવ્રતધારી મેહનલાલજી મુનિવર જગ જયકારી. સમતા સાગર ગંભીર ત્યાગી વૈરાગી ગુણકારી. વાણી સાકર સમ બહુ મીઠી, કરી સંગત અનુભવથી દીઠી; શીતલ અમૃત ગુણની વૃષ્ટિ.............મહાવ્રત. ૧ જેહની વાણીમાં રહી સિદ્ધિ, સેવા આપે બહુલી ત્રાદ્ધિ; જેણે અલખ ફકીરાઈ લીધી....................મહાવ્રત. ૨ ભારતમાં કાતિ ફેલાઈ, મુંબાઈમાં ખ્યાતિ પાઈ; મરૂપર ગુર્જ૨ શેભા છાઈ............... મહાવ્રત. ૩ જિનશાસનની સેવા સારી, પ્રતિબધ્ધાં ભારત નરનારી; નિસ્વાર્થી થયા બહુ ઉપકારી................. મહાવ્રત. ૪ નહીં ગચ્છ કદાગ્રહને મમતા, દુર્જન શત્રુ પર બહુ સમતા; લયલીન બની આતમ રમતા
મહાવ્રત. ૫ થયા મુનિ સવાઈ કેશરીયા, સમતાભાવે સંયમ વરિયા; જે બહુલા જન તારી તરિયા........ મહાબત. ૬ એવા મુનિ વદે બહુ ભાવે, મુનિગુણ મરતાં સંયમ આવે; બુદ્ધિસાગરસૂરિ ગુણ ગાવે... ............... મહાબત. ૭
For Private And Personal Use Only