________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ઉપકારે અમપર બહુ કીધા, પિતાના ગણ ઉપદેશ દીધા. કાજ અમારાં સિદ્ધયાં................. ....પરમ. ૩ મહિમાવંત અતિશય ધારી, વ્રતધારી ગુરૂ સત્ય આચારી; જિન શાસન જયકારી......... ••••••પરમ. ૪ બ્રહ્મચર્ય સત્ય ગુણગણ દરિયા, ઉપશમ સંવેગ અમદમ ભરિયા આતમ અનુભવ વરિયા..................................પરમ. ૫ પત્થર જેવાં નર અને નારી, પ્રતિબધ્ધાં ઉપદેશે ભારી; તવ વાણની બલિહારી........................પરમ. ૬ તવ ગુણ ગણતાં પાર ન આવે, સુરગુરૂ જેવા થાકી જાવે; વિરહ ન ભજન ભાવે................................પરમ. ૭ વાયુ પેઠે વિચરતા સુહાવે, મનમાં પ્રતિબંધ લેશ ન લાવે; અમપર કરૂણ લાવે..............................................પરમ. ૮ અમને તુમવણ લેશ ન ગમતું, મનડું અમારૂં તુમમાંહિ ભમતું; તુમ ગુણ રહે મન રમતું......................પરમ. ૯ ચિરી લીધું મનડું અમારૂં, મુજ આતમના સત્ય છે તારું; ક્ષણ ક્ષણ મનમાં સંભારૂં........... .....પરમ. ૧૦ આવજે પાછા પ્રેમ ધરીને, ભકતની પ્રભુ ભક્તિ સ્મરીને; કરૂણ ખૂબ કરીને........... ...........પમ. ૧૧ તુમ વિરહ અમ ચિત્ત ચિરાતું, ગુરૂ જાણે અમ મન જે થાતું; દુ:ખ હવે ન સહાતું..........
...પરમ. ૧૨ નયણે વહે છે આંસુની ધાર, વિનતિ કરે છે નર ને નાર; દર્શન દેશે કૃપાળ..........................૫ મ. ૧૩ તુમ ભક્તિ સાચી ગુરૂરાયા, એક તમારી સાચી માયા; ધન્ય પિતા તવ જાયા.............................પરમ. ૧૪ શ્રી ગુરૂ ભગવદ્ આશિષ દેશે, બુદ્ધિસાગર ગુરૂ શાતામાં રહેશે સંદેશા શુભ કહેશે..........
......પરમ. ૧૫
For Private And Personal Use Only