________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( j૮) મળે ભકિત પ્રતાપે દેવ, ત્રિશલા જાયે રે, જેને મહિમા સહુ જગમાંહિ, શકિતએ છારે. કહે. ૩૧ કરૂં અનુભવ મંગલ દીપ, આરતી રંગે રે, પ્રદેશ પ્રદેશ અનન્ત, ગુણની સંગે રે. તુમવણ નહીં બીજે કે, અદ્વૈત એવું રે, થયું ભક્તિ જ્ઞાન પ્રતાપ, જોયા જેવું રે. . સ્વામી એકજ મહાવીર, બીજા ન દીઠા રે, રેમ રમે પ્રદેશ પ્રદેશ, લાગ્યા મીઠા રે. કર્તા હર્તા મહાવીર, સદસદ્દ રૂપી રે; પરમેશ્વર જગદાધાર, નકકી અરૂપીશે. પ્રેમે વીર પ્રભુને જાપ, અન્તર કરે રે; એવો પની યશોદા પ્રેમ, અન્તર વર રે. રૂપારૂપ પદસ્થને પિંડ, ધ્યાનના ગે રે, પ્રગટે અન્તર મહાવીર, સ્વાર્પણ ભેગે રે. ભક્તિ આધીન ભગવાન, ત્રિશલા જાયા રે, મળે અનુભવ દર્શન મેગે, વિશ્વના રાયારે. અધ્યાત્મ પ્રભુ મહાવીર, પ્રેમે મળીયા રે, બુદ્ધિસાગર હાજરા હજુર, ઇચ્છિત ફળિયાં રે. કહે. ૩૯
( ૪૮ ) . ગુરૂ વિહાર ગુંતલી.
સ્વામી શાતામાં રહેશે, એ રાગ હેલાં વહેલાં દર્શન દેશે, પરમ ગુરૂ શાતામાં રહેશે, ભભવ ઉપકારી ગુરૂ હારા, ધન્ય ધન્ય ગુરૂજી અવતાર પ્રાણુથકી બહુ પ્યારા..
.. .પરમ. દિલ અમારું ઘણું પ્રતિધ્યાં, આમ દષ્ટિથી બહુ ધ્યાં, આવતા દુર્ગુણોધ્યા...
••••••••પરમ,
૧
૨
For Private And Personal Use Only