________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હારા આતમ સલુણુ વીર, આતમ ભાવે રે; હું તે રહી છું તમારી સાથ, દંપતી દાવે છે. શુદ્ધ પ્રેમ રસીલા વીર, વીર હું જપતી રે, થયે દ્રવ્ય ભાવથી મેળ, પ્રેમમાં રમતી રે.
મ્હારા સત્યપતિ મહાવીર, મનના રાજા રે, ત્રણ્ય ભુવનના રખવાળ, ધરે નિજ માજા રે. સત્તાએ અનાદિ અનંત, સંબંધ છાજે રે, મળે આતમને નિજ આત્મ, ગુણગણ રાજે રે. દેહને વળી દેહાતીત, સર્વ પ્રસંગે રે, પ્રલે !!! રહીશું તમારી સાથ, અનુભવ રંગે રે. મારે તમથી નિત્ય સંબંધ, દોડ ન છૂટે રે, કેટિ કેટિ કરે ઉપાય, તેડે ન તૂટે છે. કહે. ૨૩ દેહ કામના જેહ સંબંધ, ક્ષણમાં વિનાશી રે, આમ આમના જેહ સંબંધ, તે અવિનાશી રે. અધ્યાત્મ પ્રભુ મહાવીર, ઝાકઝમાળા રે; શેય જ્ઞાન સંબંધે આત્મની, કરે લીલા રે. કહે. ૨૫ લીલા રૂપી પ્રત્યે I તુમ નર, કુદ્રત માયા રે, બાહ્યા જડ દુનિયાની માંહી, પડે નહીં છાયા રે. કહે. ૨૬ એવી રન ત્રચીની લહમી, હું કહેવાઈ રે; પ્રભુ પત્નીની આતમ શુદ્ધ, સત્ય સગાઈ રે. પ્રભુ સાકારી નિરાકાર, રૂપ તમારૂં રે;
ત્યાં પ્રેમથી થઈ તલ્લીન, તમને ભાળું રે. તવ જ્ઞાનમાં વિશ્વ અનન્ત, સ્વર્ગ સમાયાં રે, જ્ઞાન સૃષ્ટિમાં લય સર્ગ, સમયે સુહાયાં રે. હારા દેહ દેવલની માંહિ, હાલા બિરાજે રે, જ્ઞાન તેજ અનંત અપાર, તે છાજે રે. કહે. ૩૦
For Private And Personal Use Only