________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કહે. ૫
પ્રાણ પડતાં ન જૂદી થાઉ, ઇ ન બીજું રે, સુખ દુઃખ પ્રસંગે દેવ, દેખી રીજું રે સ્વામી સાથે આતમભાવથી, રહે ભાવે રે, તેહ પત્ની કહાવે સત્ય, પ્રેમને દેવે રે. બાંધે કમલે રવિથી પ્રેમ, પ્રગટે વિકસે રે,
યણ ચંદ્રદય દેખીને, તન ઉલસે રે. તમે ચન્દ્ર બને તે પ્રેમ, ચકરી સુહાવું રે, તમે સાગર તે હું તરંગ, સાથ રહાવું રે. તમે પુષ્પ બને તો સુગંધ, દુગ્ધ ચીકાશ રે; તમે આતમ તે હું ચેતના, ગુણવાસરે. તમે પરમેશ્વર હુ શકિત, શુદ્ધ રવભાવે રે; ત્રણ કાલમાં ભિન્ન ન થાઉં', અનુભવ દાવે છે. પરબ્રહ્મ ને આનન્દ રૂપ, બેની જેડી રે, આધાર આધેય સ્વરૂપ, કરે કે ન હૈ રે. તવલીલા અપરંપાર, સ્વામી સલુણ રે; અનુભવ્યા પ્રદેશ પ્રદેશ, રહ્યા નહીં ઉણુ. શુદ્ધ પ્રેમથી સ્વામીની સાથ, રંગે રંગાતી રે, તેહ દેવી કહાવે પની, નિર્મળ છાતી છે. જેહ શુદ્ધ પ્રેમથી પત્નીને, દિલધારે રે, તેહ સ્વામી કહા દેવ, ગુણ સંભારે રે. શુદ્ધપ્રેમથી દંપતી જેડ, આનન્દ ભેગી રે,
જ્યાં પુદ્ગલને નહીં પ્રેમ, અન્તર ગી રે. જડસુખની સ્વાર્થે, દંપતીનું જોડું રે, સત્ય સુખ મળે નહીં લેશ, થાય કજોડું રે. જડસુખનાં ભૂખ્યાં જેહ, દંપતી કયાંથી રે, દેહરૂપને ભોગ વિનાશ, પશ્ચાત્તાપી રે.
For Private And Personal Use Only